ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Probability

સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.

  1. A \(\frac{3}{5525}\)
  2. B \(\frac{1}{135200}\)
  3. C \(\frac{2}{5525}\)
  4. D \(\frac{3}{135200}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{2}{5525}\)

Step-by-step Solution

Detailed explanation

\( P = \frac{4}{52} \times \frac{3}{51} \times \frac{4}{50} \) \( P = \frac{48}{132600} = \frac{2}{5525} \)
From GUJCET
Explore more questions on app