ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields

એક નિયમિત ષટ્કોણનાં 5 શિરોબિંદુ પર, દરેક પર \(1 \mu C\) જેટલો વિધુતભાર મૂકેલ છે. ષટ્કોણની દરેક બાજુની લંબાઈ 1 m છે, તો તેના કેન્દ્ર પર વિધુતક્ષેત્ર _________ N/C છે .

  1. A \(\frac{6}{5} \times 10^{-6} k\)
  2. B \(\frac{5}{6} \times 10^{-6} k\)
  3. C \(5 \times 10^{-6} k\)
  4. D \(10^{-6} k\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10^{-6} k\)

Step-by-step Solution

Detailed explanation

(D)
image
\(\Rightarrow\)આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,\(E_A\) અને\(E _{ D }\)તથા \(E _{ B }\) અને \(E _{ E }\)સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાનાં ક્ષેત્રો નાબૂદ કરશે.
\(\Rightarrow\)માત્ર C પર રહેલાં વિધુતભારને કારણે કેન્દ્ર પર ઉદ્ભવતું વિધુતક્ષેત્ર
\(\begin{array}{l} E _{ C }=\frac{k q}{r^2} \\ E _{ C }=\frac{k \times 1 \times 10^{-6}}{(1)^2} \\ E _c=10^{-6} k \frac{ N }{ C }\end{array}\)
Same subject
Explore more questions on app