enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Health and Disease
નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?
- A દર 3 થી 4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ રહે છે.
- B હોઠ અને આંગળીઓના નખ ભૂખરા ને વાદળી રંગના થઈ ગયા છે.
- C સતત વધુ તાવ (39°C 40°C), નબળાઈ, પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે.
- D ત્વચા, નખ અને શિરોત્વચા વગેરે પર તે શુષ્ક શલ્કીય ઉઝરડા દેખાય છે.
Answer & Solution
Correct Answer
(B) હોઠ અને આંગળીઓના નખ ભૂખરા ને વાદળી રંગના થઈ ગયા છે.
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium
- સાચો વિકલ્પ (correct option) પસંદ કરો.GUJCET 2022 Hard
- મનુષ્યમાં શુક્રઉત્પાદક નલિકાઓમાંથી ઉત્પન્ન થયેલા શુક્રકોષોના વહનનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- નીચેની કૉલમ સાથે મેળ કરો.
કૉલમ-I કૉલમ-II 1. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની (A) ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન 2. સેકરોમીસીસ સેરેવિસીયા (B) સાઇટ્રિક એસિડ 3. એસ્પરજિલસ નાઇજર (C) સ્વિસ ચીઝ 4. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ (D) પ્રતિકારકતા ઘટાડનાર GUJCET 2022 Medium - અંડવાહીનીનો કયો ભાગ ગર્ભાશયને અંડવાહીની સાથે જોડે છે ?GUJCET 2021 Medium
- જો આવૃત બીજધારી વનસ્પતિના ભ્રુણપોષી કોષમાં 24 રંગસૂત્રો હોય તો તે છોડના MMC માં કેટલા રંગસૂત્રો હશે?GUJCET 2026 Easy
More PYQs from GUJCET
- દર્શાવેલ આકૃતિમાં 'X' શું સૂચવે છે?
GUJCET 2022 Hard - નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન પ્રકાશીય ક્રિયાશીલ (optically active compound) છે, તે ઓળખો.GUJCET 2024 Easy
- 30 cm કેન્દ્રલંબાઈના સંપર્કમાં રહેલાં બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે ?GUJCET 2021 Hard
- 5 MeV ઊર્જા ધરાવતો \(\propto\) કણ હેડ-ઓન સંધાત અનુભવે છે, તો Z = 50 પરમાણુક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of closest Approach _________ x\(10^{-14}\) હશે.
\(\begin{aligned} & \left(k=9 \times 10^9 \mathrm{SI}, e=1.6 \times 10^{-19} \mathrm{C} 1 \mathrm{eV}=1.6 \times\right. \\ & \left.10^{-19} \mathrm{~J}\right)\end{aligned}\)GUJCET 2016 Medium - દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- વાસ્તવિક સંખ્યાઓ \(x, y, z\) માટે,
જો \(x \neq y \neq z,\left|\begin{array}{lll}x & x^2 & 1+x^3 \\ y & y^2 & 1+y^3 \\ z & z^2 & 1+z^3\end{array}\right|=0\) અને \(\left|\begin{array}{lll}1 & x & x^2 \\ 1 & y & y^2 \\ 1 & z & z^2\end{array}\right| \neq 0\), તો \(x y z\) = _________GUJCET 2022 Easy