enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Derivatives
એક વસ્તુના \(x\) એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામા) \(R (x)=3 x^2+36 x+5\) દ્વારા મળે છે જ્યારે \(x = 15\) હોય ત્યારે થતી સીમાંત આવક રૂ/. __________ હોય.
- A 96
- B 116
- C 90
- D 126
Answer & Solution
Correct Answer
(D) 126
Step-by-step Solution
Detailed explanation
\(R'(x) = \frac{d}{dx}(3x^2 + 36x + 5) = 6x + 36\) \(R'(15) = 6(15) + 36\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- પરવલય \(y^2=8 x\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચોરસ એકમ છે.GUJCET 2010 Easy
- \(\left|\begin{array}{cc}\cos ^2 \theta & -\sin ^2 \theta \\ \sin ^2 \theta & \cos ^2 \theta\end{array}\right|=\) ___________ .GUJCET 2025 Medium
- જો \(P(A)=\frac{6}{11}, P(B)=\frac{5}{11}\) અને \(P(A \cup B)=\frac{7}{11}\) હોય, તો \(P ( A \mid B )=\) __________ .GUJCET 2021 Medium
- જો \(A B=\left[\begin{array}{ll}-6 & 26 \\ -1 & 19\end{array}\right]\) અને \(11 B^{-1}=\left[\begin{array}{cc}5 & -3 \\ 2 & 1\end{array}\right]\) હોય, તો \(\mathbf{A}=\) _________GUJCET 2021 Easy
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard
- દીર્ઘવૃત્ત \(2 x^2+3 y^2=1\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- જે વિધેય \(f\), બિંદુ \(x=\frac{\pi}{2}\) આગળ સતત હોય તથા \(f(x)=\left\{\begin{array}{cc}\frac{2 k \cos x}{\pi-2 x}, & x \neq \frac{\pi}{2} \\ 2024, & x=\frac{\pi}{2}\end{array}\right.\), તો \(k\) નું મૂલ્ય _________GUJCET 2024 Hard
- કેપેસિટરની પ્લેટો પરના વિધુતભાર વધારવા અર્થ _________ થાય છે.GUJCET 2007 Medium
- બે ઘટનાઓ E અને F નિરપેક્ષ છે. જો \(P ( E )=\frac{3}{5}\) અને \(P ( F )=\frac{3}{10}\) હોય, તો \(P \left( E ^{\prime} / F \right)+ P \left( F ^{\prime} / E \right)=\) ___________ .GUJCET 2025 Hard
- આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં X અને Y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____\(\Omega\) છે. દરેક અવરોધનું મૂલ્ય \(2 \Omega\) છે.
GUJCET 2019 Hard - સાલ્મોનેલા ટાયફી દ્વારા સર્જાતા રોગનું નિદાન __________ દ્વારા થાય છે.GUJCET 2022 Easy
- બે બિંદુવત્ વિધુતભારો વચ્ચેનું વિધુતીય બળ 200 N છે. કોઈ એક વિધુતભારનું મૂલ્ય \(10 \%\) વધારવામાં આવે અને બીજા વિધુતભારનું મૂલ્ય \(10 \%\) ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલાં બંને વિધુતભારો વચ્ચેનું વિધુતબળ _________ હશે.GUJCET 2008 Easy