enEnglishguગુજરાતી
GUJCET · Physics · Semiconductor Electronic: Material, Devices And Simple Circuits
શુદ્ધ અર્ધવાહકમાં કયા પ્રકારની અશુદ્ધિ ઉમેરવાથી p-પ્રકારનો અર્ધવાહક બને છે ?
- A એન્ટિમની
- B આર્સેનિક
- C ઇન્ડિયમ
- D ફોસ્ફરસ
Answer & Solution
Correct Answer
(C) ઇન્ડિયમ
Step-by-step Solution
Detailed explanation
C
ટ્રાયવેલેન્ટ, અશુદ્ધિ, એલ્યુમિનિયમ, બોરોન, ધન્ડિયમ વગેરે.
ટ્રાયવેલેન્ટ, અશુદ્ધિ, એલ્યુમિનિયમ, બોરોન, ધન્ડિયમ વગેરે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લાલ અને જાંબલી રંગના પ્રકાશનાં કિરણો માટે કોઈ લેન્સની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે \(f_{ R }\) અને \(f_V\) હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો ?GUJCET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - બાજુ-બાજુમાં રહેલી ગૂંચળાઓની એક જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 2H છે. જો એક ગૂંચળામાં વિદ્યુતપ્રવાહ 0.15s માં 0 થી 30A માં બદલાય, તો બીજી ગૂંચળા સાથે સંકળાયેલી ફ્લક્સ લિન્કેજમાં થતો ફેરફાર કેટલો હશે?GUJCET 2025 Easy
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy
- બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
More PYQs from GUJCET
- સમાન રીતે વિધુતભારિત એવા અનંત સમતલ પર વિધુતભારની પૃષ્ઠઘનતા \(\sigma\) છે. એની નજીક સાદું લોલક અધોદિશામાં લટકાવેલું છે. લોલકના ધાતુના ગોળા પર \(q_0\) વિધુતભાર આપ્યા પછી શિરોલંબ દિશા સાથે લોલકની દોરી \(\theta\) ખૂણો બનાવે છે, તો _______.GUJCET 2020 Medium
- પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- દળને સમતુલ્ય ભૌતિકરાશિ વિધુતશાસ્ત્રમાંGUJCET 2006 Medium
- પ્લાઝમોડિયમના જીવનચક્રમાં સ્પોરોઝુઓઈડ માનવના કયા-કયા કોષોમાં અલિંગી પ્રજનન કરે છે ?GUJCET 2023 Hard
- વિધુતક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ ________ છે.GUJCET 2011 Easy
- જો એક રેડિયોએક્ટિવ તત્ત્વનો અર્ધઆયુષ્ય સમય 15 મિનિટ હોય, તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્ત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે ?GUJCET 2017 Hard