enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Human Reproduction
પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.
- A X - ઓછામાં ઓછા 60%
Y - ઓછામાં ઓછા 40% - B X - વધુમાં વધુ 60%
Y - ઓછામાં ઓછા 40% - C X - ઓછામાં ઓછા 40%
Y - ઓછામાં ઓછા 60% - D X - ઓછામાં ઓછા 60%
Y - વધુમાં વધુ 40%
Answer & Solution
Correct Answer
(A) X - ઓછામાં ઓછા 60%
Y - ઓછામાં ઓછા 40%
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - __________ કુદરતી ગર્ભનિરોધક પદ્ધતિ છે.GUJCET 2020 Medium
- નીચે આપેલ પૈકી કયા લક્ષણને આધારે ડોક્ટર 'X' દર્દીને ન્યુમોનિયા રોગ હોવાનું જણાવશે ?GUJCET 2024 Hard
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - IgE માટે આ સાચું વિધાન છે.GUJCET 2023 Easy
- નીચે આપેલા પૈકી કયાં વિધાનો સાચાં છે ?
(i) બકુલો વાઈરસ જાતિ-વિશેષ, લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન માટેના શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે.
(ii) બેસિલસ થુરિન્જિનેન્સિસનો ઉપયોગ પતંગિયાની ઇયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
(iii) લેડીબર્ડનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
(iv) જૈવ નિયંત્રણ હેઠળ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગિષ્ઠ પ્રાણીઓની સારવારમાં કરવામાં આવે છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium
- નીચે આપેલા આયનોમાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા સૌથી વધારે છે?GUJCET 2026 Hard
- પિગાળેલા \(Cu \left( NO _3\right)_2\) અને \(Al \left( NO _3\right)_3\) ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ AI વિધુતધ્રુવ ઉપર જમા થાય ત્યારે કોપર (Cu) ધાતુ કેટલી ઉત્પન્ન થશે? \([ Cu =63.5\) ગ્રામ/મોલ, \(Al =27\) ગ્રામ/મોલ \(]\)GUJCET 2011 Easy
- \(f(x)=\frac{x}{\log _x e}\) એ _________ અંતરાલ પર વધે છે.
જ્યાં, \(x \in \mathrm{R}^{+}-\{1\}\)GUJCET 2019 Hard - નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- બે ઘટનાઓ A અને B માટે \(P ( A )=\frac{5}{11}, P ( B )=\frac{2}{11}\) અને \(P(A \cup B)=\frac{3}{11}\) હોય તો \(P \left( A ^{\prime} \mid B ^{\prime}\right)=\) __________.GUJCET 2026 Easy