enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
તમને 10 અવરોધો આપેલા છે. દરેકનો અવરોધ \(2 \Omega\) છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા જોડવામાં આવે છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધોનો ગુણોત્તર _____
- A 2.5
- B 10
- C 100
- D 25
Answer & Solution
Correct Answer
(C) 100
Step-by-step Solution
Detailed explanation
(C)
લધુતમ અવરોધ
\(R _{\min }=\frac{ R }{n}\) (સમાંતર જોડાણ)
\(\begin{array}{l} R _{\min }=\frac{2}{10} \\ R _{\min }=0.2 \Omega\end{array}\)
\(\Rightarrow\) મહત્તમ અવરોધ
\(R _{\max }=n R\) (શ્રેણી જોડાણ)
\(\begin{array}{l} R _{\max }=10 \times 2 \\ R _{\max }=20 \Omega\end{array}\)
હવે \(\frac{ R _{\max }}{ R _{\min }}=\frac{20}{0.2}=100\)
લધુતમ અવરોધ
\(R _{\min }=\frac{ R }{n}\) (સમાંતર જોડાણ)
\(\begin{array}{l} R _{\min }=\frac{2}{10} \\ R _{\min }=0.2 \Omega\end{array}\)
\(\Rightarrow\) મહત્તમ અવરોધ
\(R _{\max }=n R\) (શ્રેણી જોડાણ)
\(\begin{array}{l} R _{\max }=10 \times 2 \\ R _{\max }=20 \Omega\end{array}\)
હવે \(\frac{ R _{\max }}{ R _{\min }}=\frac{20}{0.2}=100\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ 1.0pF છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઈલેક્ટ્રીક દ્રવ્યથી ભરી દેતાં તેનું કેપેસીટન્સ 2.0 pF થતું હોય તો તે દ્રવ્યના ડાયઈલેક્ટ્રીક અચળાંકનું મૂલ્ય ___________.GUJCET 2026 Hard
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે. આ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનમાં થતો ફેરફાર ___________ .GUJCET 2023 Hard
- jωL નું પારિમાણિક સૂત્ર __________ છે. વિધુતભારનું પારિમાણિક સૂત્ર Q લો.GUJCET 2019 Easy
- ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ?GUJCET 2013 Easy
- એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ \(8 \times 10^9 \mathrm{~Hz}\) ની આવૃત્તિથી દોલન કરે છે આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Medium
- કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર __________ છે. અહીં વિધુતભારનું પરિમાણ Q લો.GUJCET 2017 Hard
More PYQs from GUJCET
- સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરનો નિર્ગમન વોલ્ટેજ 24 V માપવામાં આવે છે, જ્યારે તેને 12 વોટના લાઇટ બલ્બ સાથે જોડવામાં આવે છે. મહત્તમ પ્રવાહનું મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy
-

પ્રક્રિયામાં અંતિમ નીપજ શું છે ?GUJCET 2020 Medium - વક્ર \(y^2=x\), X-અક્ષ અને રેખાઓ \(x=1\) અને \(x=4\) વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2021 Medium
- NaOH ના જલીય દ્રાવણની દળ ટકાવારી કેટલી હશે કે જેમાં NaOH ના મોલ અંશ 0.2 છે?GUJCET 2025 Medium
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy
- ગીર જંગલમાં 100 સજીવોમાંથી 40 સજીવો પ્રચ્છન્ન છે, તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાર્ડી-વિનબર્ગને આધારે જણાવો.GUJCET 2022 Hard