enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
એક વિધુત ડાયપોલને અસમાન વિધુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે, \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચે કોણ 0° કે 180° ન હોય આથી તેના પર ________.
- A ટોર્ક અને પરિણામી બળ લાગતા નથી.
- B ટોર્ક અને પરિણામી બળ બંને લાગે છે.
- C માત્ર બળ લાગે છે, પરંતુ ટોર્ક લાગતું નથી.
- D માત્ર ટોર્ક લાગે છે. પરિણામી બળ લાગતું નથી.
Answer & Solution
Correct Answer
(B) ટોર્ક અને પરિણામી બળ બંને લાગે છે.
Step-by-step Solution
Detailed explanation
A dipole in a non-uniform electric field experiences a net force due to the field gradient. Since the angle between \(\vec{p}\) and \(\vec{E}\) is not \(0^{\circ}\) or \(180^{\circ}\), it experiences a torque.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
GUJCET 2010 Hard - સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોલ્ટમીટરને પરિપથમાં જોડેલ છે. વોલ્ટમીટરનો અવરોધ ખૂબ જ મોટો છે. તો આ વોલ્ટમીટર વડે દર્શાવાતા વોલ્ટેજ ______ હશે.
GUJCET 2015 Easy - એક નાના ગજિયા ચુંબકની લંબાઈ \(2 l\) અને ચુંબકીય ચાકમાત્રા 10 Am² છે. તેના કેન્દ્રથી અક્ષ પર z = 0.1 m અંતરે ચુંબકીયક્ષેત્ર શોધો. અહીં z ના સાપેક્ષમાં l અવગણ્ય છે.GUJCET 2010 Medium
- કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી \(10^{19}\) ઈલેક્ટ્રોન દૂર કરવામાં આવે, તો ધાતુની પ્લેટ પરનો વિધુતભાર __________.GUJCET 2015 Easy
- પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- એક્રોલિનનું સૂત્ર કયું છે ?GUJCET 2019 Hard
- સદિશો \(\vec{a}=\hat{i}-\hat{j}+\hat{k}\) તથા \(\vec{b}=\hat{i}+\hat{j}-\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) = _________.GUJCET 2024 Medium
- ચામડીના રંગ માટે એક માતાપિતાનો ફેનોટાઇપ AABBCC છે અને બીજા માતાપિતાનો aabbcc છે.
તેમના સંતાન માટે ત્વચાનો રંગ અને જીનોટાઇપ શું હશે?GUJCET 2021 Medium - નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ નથી?GUJCET 2025 Hard
- રેખાઓની જોડ \(\vec{r}=-3 \hat{i}+\hat{j}+3 \hat{k}+\lambda(3 \hat{i}+5 \hat{j}+4 \hat{k})\) અને \(\vec{r}=-\hat{i}+4 \hat{j}+5 \hat{k}+\mu(\hat{i}+\hat{j}+2 \hat{k})\) વચ્ચેનો ખૂણો ___________ છે.GUJCET 2025 Hard
- બે બિંદુવત્ વીજભારોને \(K\) જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકતાં લાગતું બળ \(F\) છે, જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ _________.GUJCET 2013 Easy