enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
0.12 kg દ્રવ્યમાન અને \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ઝડપ ધરાવતા બોલની ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ _________ થશે.
( \(h=6.63 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}\) )
- A \(2.76 \times 10^{-34} \mathrm{~m}\)
- B \(1.76 \times 10^{-34} \mathrm{~m}\)
- C \(3.76 \times 10^{-34} \mathrm{~m}\)
- D \(4.76 \times 10^{-34} \mathrm{~m}\)
Answer & Solution
Correct Answer
(A) \(2.76 \times 10^{-34} \mathrm{~m}\)
Step-by-step Solution
Detailed explanation
A
\(m=0.12 \mathrm{~kg}\)
\(\mathrm{v}=20 \mathrm{~ms}^{-1}\)
ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ
\(\begin{aligned} & \lambda=\frac{h}{m v} \\ & \lambda=\frac{6.63 \times 10^{-34}}{0.12 \times 20} \\ & \lambda=2.76 \times 10^{-34} \mathrm{~m}\end{aligned}\)
\(m=0.12 \mathrm{~kg}\)
\(\mathrm{v}=20 \mathrm{~ms}^{-1}\)
ડિ-બ્રોગ્લી તરંગલંબાઈ
\(\begin{aligned} & \lambda=\frac{h}{m v} \\ & \lambda=\frac{6.63 \times 10^{-34}}{0.12 \times 20} \\ & \lambda=2.76 \times 10^{-34} \mathrm{~m}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- AC પરિપથમાં એક વિદ્યુતગોળો તેને લાગુ પાડેલ મહત્તમ પાવરના 50% પાવર વાપરે છે, તો લાગુ પાડેલ વોલ્ટેજ અને પરિપથના પ્રવાહ વચ્ચે કળા તફાવત કેટલો હશે ?GUJCET 2018 Hard
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium
- 10 cm લંબાઇ \(1 cm \times \frac{1}{2}\) cm લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના સળિયાના છેડા વચ્ચે બેટરી જોડેલ છે, તો સળિયાનો અવરોધ _________.GUJCET 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર d છે, તો A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે ?.
GUJCET 2013 Easy - એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.GUJCET 2021 Medium
More PYQs from GUJCET
- પુરુષ અને સ્ત્રી બંન્નેમાં વાપરી શકાય તેવી ગર્ભઅવરોધક પધ્ધતિઓ માટે સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- સ્થિર સ્થિતિમાં રહેલ ન્યુક્લિયસનું સમાન ઘનતાવાળા અને 1 : 2ના પ્રમાણમાંની ત્રિજ્યા ધરાવતાં બે ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, તો તેમના વેગનો ગુણોત્તર___________થાય.GUJCET 2007 Easy
- તમને દરેકનો અવરોધ r હોય તેવા n અવરોધકો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તેમને શક્ય ન્યૂનતમ અવરોધ (minimum resistance) મેળવવા માટે જોડવામાં આવે છે. બીજા કિસ્સામાં, તેમને શક્ય મહત્તમ અવરોધ (maximum resistance) મેળવવા માટે અલગ રીતે જોડવામાં આવે છે. આ રીતે મેળવેલા ન્યૂનતમ અને મહત્તમ અવરોધના મૂલ્યો વચ્ચેનો ગુણોત્તર (ratio) ગણો.GUJCET 2006 Hard
- ઝોના પેલુસિડા (Zona pellucida) સૌપ્રથમ __________ માં જોવા મળે છે.GUJCET 2022 Easy
- ફિનોલમાંથી 2-હાઈડ્રોક્સિબેન્ઝાલ્ડિહાઈડની બનાવટ માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉપયોગી છે?GUJCET 2026 Medium
- \(\int e^{\sqrt{x}} d x\) = _________\(+c ; x>0\)GUJCET 2019 Medium