ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments

એક લેન્સનો પાવર -4.0 Diopter છે, તો આ લેન્સ __________ હશે.

  1. A અંતર્ગોળ અને કેન્દ્રલંબાઈ -25.0 cm
  2. B અંતર્ગોળ અને કેન્દ્રલંબાઈ - 0.25 cm
  3. C બહિર્ગોળ અને કેન્દ્રલંબાઈ +0.25 cm
  4. D બહિર્ગોળ અને કેન્દ્રલંબાઈ +25.0 cm
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) અંતર્ગોળ અને કેન્દ્રલંબાઈ -25.0 cm

Step-by-step Solution

Detailed explanation

A.અંતર્ગોળ અને કેન્દ્રલંબાઈ -25.0 cm
પાવર \(P =\frac{1}{f}\)
\(\therefore \quad f=\frac{1}{ P }\)
\(\therefore \quad f=\frac{1}{-4}\)
\(\therefore \quad f=-0.25 m\)
\(\therefore \quad f=-25 cm\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app