enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
\({ }_{92}^{235} \mathrm{U}\) ના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે હશે ?
- A 51
- B 143
- C 49
- D 54
Answer & Solution
Correct Answer
(A) 51
Step-by-step Solution
Detailed explanation
A
\({ }_{92}^{235} \mathrm{U}\) માં Z =92
\(\begin{aligned} \mathrm{N} & =235-92=143 \\ \therefore \quad \mathrm{~N}-\mathrm{Z} & =143-92=51\end{aligned}\)
\({ }_{92}^{235} \mathrm{U}\) માં Z =92
\(\begin{aligned} \mathrm{N} & =235-92=143 \\ \therefore \quad \mathrm{~N}-\mathrm{Z} & =143-92=51\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 500 આંટા વાળા અને \(0.15 m^2\) આડછેદ વાળા વિદ્યુતવાહક ગૂંચળાને લંબ એવા ચુંબકીયક્ષેત્રમાં 0.4 સેકન્ડમાં 0.2 T થી 1.0 T જેટલો ફેરફાર કરવામાં આવે છે. ઉત્પન્ન થતો પ્રેરિત emf __________ V હશે.GUJCET 2014 Medium
- વ્યતિકરણ શલાકાઓ માટે નીચેનામાંથી શું ખોટું છે ?GUJCET 2018 Hard
- બે સ્લિટો વચ્ચેનું અંતર 3mm અને પડદો 2 m દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 nmનો બ્લૂ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે?GUJCET 2020 Hard
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - એક વિધુત ડાયપોલને અસમાન વિધુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે, \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચે કોણ 0° કે 180° ન હોય આથી તેના પર ________.GUJCET 2006 Easy
- ઓરડાના તાપમાને જર્મેનિયમ અર્ધવાહક માટે પ્રતિબંધિત પટમાંથી ઇલેક્ટ્રોનને કૂદકો મારવા માટે જરૂરી ઊર્જા_________eV છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- ગેઇગર-માર્ડનના પ્રકીર્ણનના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વરખની જાડાઈ ________m છે.GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy
- નીચેનામાંથી કઈ પ્રજાતિ લિગેન્ડ હોવાની અપેક્ષા નથી?GUJCET 2023 Medium
- ___________ જોડીને આઇસોટોન્સ કહેવાય છે.GUJCET 2025 Hard
- વક્રના કોઈ પણ બિંદુ આગળના અવાભિલંબની લંબાઈ હંમેશાં અચળ હોય, તો તે વક્ર _________ દર્શાવે છે.GUJCET 2022 Easy
- ZE,HE અને BE વચ્ચેનો સાચો સંબંધ __________GUJCET 2018 Hard