enEnglishguગુજરાતી
GUJCET · Physics · Dual Nature of Radiation and Matter
એક પ્રયોગમાં ફોટોઈલેક્ટ્રીક કટ ઓફ વોલ્ટેજ 1.5 V છે. ઉત્સર્જાયેલા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ___________ હશે.
- A 1.5 J
- B 1.5 eV
- C 2.4 eV
- D 2.4 J
Answer & Solution
Correct Answer
(B) 1.5 eV
Step-by-step Solution
Detailed explanation
\(KE_{max} = e V_0\) \(KE_{max} = 1.5 \, \text{eV}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- તાંબાના અને જર્મેનિયમના બે ટુકડાઓને ઓરડાના તાપમાનથી 40 K સુધી ઠંડા પાડવામાં આવે છે, તો તેમનો અવરોધ (resistance) _______ .GUJCET 2006 Medium
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિજ્યા \(r\) ના બે સમાન સુવાહક વલયો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આકૃતિ (a) માં ચુંબકીય ક્ષેત્ર \(0.3 T / s\) ના દરે વધે છે અને આકૃતિ (b) માં ચુંબકીય ક્ષેત્ર \(0.2 T / s\) ના દરે ઘટે છે. જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે વલય (a) અને વલય (b) માં પ્રવાહની દિશા __________ છે.GUJCET 2025 Hard - ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- ઊલટસૂલટ (alternating) પ્રવાહનું મહત્તમ (peak) મૂલ્ય 5 A છે અને તેની આવૃત્તિ 60 Hz છે, તો તેનું rms મૂલ્ય અને શૂન્યથી શરૂ કરી પ્રવાહનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરવાનો સમય શોધો.GUJCET 2011 Medium
- નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયામાં x અને yનાં મૂલ્યો શોધો
\({ }_{92}^{235} \mathrm{U}+{ }_0^1 n \rightarrow{ }_x^{133} \mathrm{Sb}+{ }_{41}^y \mathrm{Nb}+4{ }_0^1 n\)GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- એક સમાન ચુંબકીયક્ષેત્રમાં q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીયક્ષેત્રને લંબરૂપે v જેટલી રેખીય ઝડપથી R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ કણના પરિભ્રમણનો આવર્તકાળ ___________.GUJCET 2026 Medium
- મિથાઈલ એમાઈન \(HNO _2\) સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?GUJCET 2023 Easy
- વિકલ સમીકરણ \(\frac{x d y-y d x}{y}=0\) નો વ્યાપક ઉકેલ _________ છે.GUJCET 2024 Medium
-

નીપજ "X" માટે કયું વિધાન સાચું છે?GUJCET 2025 Hard - ગેઇગર-માર્ડનના પ્રકીર્ણનના પ્રયોગમાં વપરાતી પાતળી સુવર્ણ વરખની જાડાઈ ________m છે.GUJCET 2024 Medium
- બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium