enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
હવાની ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ______ છે.
- A \(3 \times 10^9 \frac{V}{ cm }\)
- B \(3 \times 10^3 \frac{V}{ mm }\)
- C \(3 \times 10^9 \frac{V}{\mu m }\)
- D \(3 \times 10^9 \frac{V}{ m }\)
Answer & Solution
Correct Answer
(B) \(3 \times 10^3 \frac{V}{ mm }\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આદર્શ એમિટર અને આદર્શ વોલ્ટમિટરના અવરોધનાં મૂલ્યો અનુક્રમે _________ \(\Omega\) તથા __________ \(\Omega\) છે.GUJCET 2024 Hard
- ત્રિજ્યા \(R_1\) અને \(R_2\) ધરાવતા બે વીજભારિત ગોળાઓને (charged spheres) વીજભારિત કરીને એક તાર (wire) વડે જોડવામાં આવે છે. આ ગોળાઓના વિદ્યુતક્ષેત્ર (electric field) નો ગુણોત્તર ________ છે.GUJCET 2006 Easy
- J s __________ભૌતિક રાશિનો એકમ છે.GUJCET 2024 Easy
- વિવર્તનભાતમાં મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ __________ પર આધાર રાખતી નથી.GUJCET 2019 Medium
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- પૃથ્વીની સપાટી પર કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો ઊર્ધ્વ ઘટક તેના સમક્ષિતિજ ઘટક કરતાં \(\sqrt{3}\) ગણો છે. આ સ્થાન પર મેગ્નેટિક ડિપ એન્ગલ __________ હશે.GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- સદિશો \(\vec{a}=2 \hat{i}+2 \hat{j}-5 \hat{k}\) અને \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ \(\vec{c}\) હોય, તો \(|\vec{c}|\) = _________.GUJCET 2021 Easy
- રેખાઓ \(\frac{1-x}{3}=\frac{7 y-14}{2 p}=\frac{3-z}{-2}\) અને \(\frac{7-7 x}{3 p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}\) પરસ્પર લંબ હોય તો, p નું મૂલ્ય __________ છે.GUJCET 2026 Hard
- એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશનું કિરણ કયા આપાતકોણે આપાત થવું જોઈએ કે જેથી તેનો લઘુત્તમ વિચલનકોણ \(46^{\circ}\) હોય?GUJCET 2025 Medium
- ઇથેનોલ \(\xrightarrow[413 K]{ H _2 SO _4}\) ડાયઇથાઇલ ઈથર.
ઉપરની પ્રક્રિયા કયા પ્રકારની છે?GUJCET 2025 Easy - વિટામિન \(B _6\) નું રાસાયણિક નામ શું છે?GUJCET 2013 Easy
- જો ગામા કિરણો, ક્ષ-કિરણો અને માઇક્રો તરંગોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_r, \lambda_x\) અને \(\lambda_m\) હોય, તો __________GUJCET 2016 Medium