enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
\(+\lambda\) અને \(-\lambda\) જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2R જેટલા લંબઅંતરે એકબીજાને સમાંતર રહેલા છે. આ બે તાર વચ્ચેના મધ્યબિંદુ પાસે વિધુતક્ષેત્રનું માન ___________ હશે.
- A \(\frac{\lambda}{\pi \varepsilon_0 \mathrm{R}}\)
- B \(\frac{\lambda}{2 \pi \varepsilon_0 R}\)
- C \(\frac{2 \lambda}{\pi \varepsilon_0 \mathrm{R}}\)
- D \(\frac{\lambda}{4 \pi \varepsilon_0 \mathrm{R}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{\lambda}{\pi \varepsilon_0 \mathrm{R}}\)
Step-by-step Solution
Detailed explanation
\(E_+=E_-=\frac{\lambda}{2 \pi \varepsilon_0 R}\) \(E_{net}=E_++E_-=\frac{\lambda}{2 \pi \varepsilon_0 R}+\frac{\lambda}{2 \pi \varepsilon_0 R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(R\) ત્રિજ્યાના ગોળાકાર સુવાહકની સપાટી પર \(1.6 \times 10^{-7} C\) વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. ગોળાકાર સુવાહકની અંદરના વિદ્યુત સ્થિતિમાનનો સપાટી પરના વિદ્યુતક્ષેત્ર સાથેનો ગુણોત્તર ___________ છે.GUJCET 2025 Medium
- 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium
- 31.4 cm લંબાઈ, \(10^{-3} m^2\) આડછેદનું ક્ષેત્રફળ અને \(10^3\) કુલ આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું છે?GUJCET 2011 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
GUJCET 2023 Hard - X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard
- ઇલેક્ટ્રોનનો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર = ________ ઇલેક્ટ્રોનનો Specific charge.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- R ત્રિજ્યાની સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચ પર કુલ વિદ્યુતભાર Q છે તો કવચના કેન્દ્રથી \(r= R / 2\) અંતરે વિદ્યુત સ્થિતિમાન ___________.GUJCET 2026 Easy
- નીચેના પૈકી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ છે ?GUJCET 2011 Easy
- સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F મૂકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક હોય છે.
(ii) o-નાઈટ્રો ફિનોલનું ગલનબિંદુ, p-નાઈટ્રો ફિનોલ કરતાં ઓછું હોય છે.
(iii) ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે.
(iv) ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે.GUJCET 2018 Hard - \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- વિધેય \(f(x)=x^3-18 x^2+96 x, x \in[0,9]\) નું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Medium
- એક 25 MHz આવૃત્તિ ધરાવતું સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ \(\overrightarrow{ B }=2.1 \times 10^{-8} \hat{k} T\) છે, તો આ બિંદુ આગળ \(\overrightarrow{ E }\) શોધો.GUJCET 2021 Medium