enEnglishguગુજરાતી
GUJCET · Maths · Application of Integrals
ઉપવલય \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1\) થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ \(\frac{\pi}{6}\) હોય, તો ઉપવલયનું સમીકરણ _________ છે.
- A \(\frac{x^2}{4}+\frac{y^2}{9}=1\)
- B \(\frac{x^2}{36}+y^2=1\)
- C \(4 x^2+9 y^2=1\)
- D \(x^2+y^2=36\)
Answer & Solution
Correct Answer
(C) \(4 x^2+9 y^2=1\)
Step-by-step Solution
Detailed explanation
ક્ષેત્રફળ \(A = \pi ab\) \(\pi ab = \frac{\pi}{6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\int e^{\sin x} \sin 2 x d x\) = _________\(+c\).GUJCET 2022 Medium
- વક્ર \(|x|+y=1\) વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2018 Hard
- વિધેય \(f(x)=\tan x-4 x\) એ ___________ પર ચુસ્તપણે ઘટે છે.GUJCET 2025 Easy
- જો \(f: \mathrm{N} \rightarrow \mathrm{N}, f(x)=x+3\) હોય, તો \(f^{-1}(x)=\)_________.GUJCET 2019 Easy
- \(
\int x^{2019} \cdot e^{x^{2020}} d x=\) __________ \(+c .\)GUJCET 2023 Easy - ગણ \(\left\{\pi, \pi^2, \pi^3\right\}\) પર વ્યાખ્યાયિત સંબંધ \(\mathbf{R}=\left\{(\pi, \pi),\left(\pi^2, \pi^2\right),\left(\pi^3, \pi^3\right),\left(\pi, \pi^2\right),\left(\pi^2, \pi^3\right)\right\}\) એ _________.GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ __________ છે.GUJCET 2013 Hard
- \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard
- અનુનાદિત શ્રેણી A.C. પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સમાંતર A.C. વોલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે, તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વોલ્ટેજ __________ છે.GUJCET 2009 Hard
- વસ્તીમાં એક જાતિને હાનિ થાય છે, જ્યારે બીજી જાતિ અપ્રભાવિત રહે છે. આ કયા પ્રકારની વસ્તી આંતર ક્રિયા છે?GUJCET 2026 Easy
- \(q^{\circ}\) જેટલું સમાન મૂલ્ય ધરાવતાં આઠ વિધુતભારોને સમઘનનો શિરોબિંદુઓ પર ગોઠવેલ છે. આ સમઘનના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન ________.
\(\left(\varepsilon_0=\right.\) શૂન્યાવકાશની પરમિટિવિટી,\(a=\)સમઘનની દરેક બાજુની લંબાઈ)GUJCET 2008 Easy - એક કેપેસિટરને વિધુતભારિત કરતાં તેમાં U જેટલી ઊર્જા સંગ્રહિત થાય છે. ચાર્જિંગ બેટરીને છૂટી પાડયા બાદ આ કેપેસિટરને તેના જ જેવા બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો કેપેસિટરોના આ તંત્રની કુલ ઊર્જા _________ છે.GUJCET 2010 Easy