enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
રક્ત કોષની અંદરના પ્રવાહીના સંદર્ભમાં, __________ દ્રાવણ અતિસાંદ્ર છે.
- A \(0.8 \% W / VNaCl\)
- B \(0.6 \% W / VNaCl\)
- C \(0.9 \% W / V NaCl\)
- D \(1.2 \% W / V NaCl\)
Answer & Solution
Correct Answer
(D) \(1.2 \% W / V NaCl\)
Step-by-step Solution
Detailed explanation
\(1.2 \% W / V NaCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(K \left[ Cr \left( H _2 O \right)_2\left( C _2 O _4\right)_2\right] 3 H _2 O\) સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ- આયનનો ઓક્સિડેશન આંક તથા સવર્ગ આંક અનુક્રમે _________ અને ___________.GUJCET 2024 Medium
- સંયોજન (I), (II), (III) ની એસિડીકતાનો ક્રમ કયો સાચો છે?
(I) 4-નાઈટ્રો બેન્ઝોઇક એસિડ
(II) 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ
(III) બેન્ઝોઈક એસિડGUJCET 2023 Medium - બેન્ઝોઈલ ક્લોરાઈડ + સોડિયમ બેન્ઝોએટ \(\xrightarrow{\Delta}\) __________.GUJCET 2019 Hard
- પ્રથમ ક્રમની પ્રક્રિયા (first order reaction) માટેનો અર્ધ-આયુષ્ય સમય (half life period) _______ હોય છે.GUJCET 2014 Easy
- વેનિલીનમાં હાજર ક્રિયાશીલ સમૂહ ઓળખો.GUJCET 2025 Medium
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં \(s p^3 d^2\) સંકરણ હશે ?GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - મિથાઈલ એમાઈન \(HNO _2\) સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?GUJCET 2023 Easy
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
- પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
- હાઈડ્રોજન પરમાણુંની ધરા અવસ્થાની ઊર્જા-13.6 eV છે. આ અવસ્થામાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર __________.GUJCET 2026 Easy
- \(f_1\)અને \(f_2\) કેન્દ્રલંબાઈવાળા સમઅક્ષીય એકબીજાના સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનનો પાવર છે.GUJCET 2018 Hard