ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current

A.C. પરિપથમાં, R ઓહ્મના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતાં ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત 45° હોય, તો ઇન્ડક્ટિવ રિએકટન્સ \(\left( x _{ L }\right)\) નું માન __________ જેટલું થાય.

  1. A \(\frac{ R }{4}\)
  2. B \(\frac{ R }{2}\)
  3. C R
  4. D \(\frac{ R }{8}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) R

Step-by-step Solution

Detailed explanation

C.R
\(\tan \delta=\frac{\omega L}{R}\)
∴ \(\tan 45^{\circ}\)\(=\frac{\omega L}{R}\)
∴ \(\omega L=R=X_L\)\(\left(\because \tan 45^{\circ}=1\right)\)