enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
ટ્રિસ (ઇથેન-1, 2-ડાયએમાઇન) કોબાલ્ટ (III) સલ્ફેટ સવર્ગ સંયોજનનું સાચું સૂત્ર કયું છે ?
- A \(\left[ Co ( en )_3\right]_3\left( SO _4\right)_2\)
- B \(\left[ Co ( en )_3\right]_2\left( SO _4\right)_3\)
- C \(\left[ Co ( en )_3\right]_2\left( SO _4\right)_2\)
- D \(\left[ Co ( en )_3\right] SO _4\)
Answer & Solution
Correct Answer
(B) \(\left[ Co ( en )_3\right]_2\left( SO _4\right)_3\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- ફેહલિંગ-B નું દ્રાવણ __________ ધરાવે છે.GUJCET 2014 Medium
- \(C _3 H _9 N\) આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન માટે સમઘટકોની સંખ્યા કેટલી છે?GUJCET 2022 Medium
- મેંગેનીઝના એક ઓક્સાઇડની ચુંબકીય ચાકમાત્રા (1) નું મૂલ્ય 4.9 BM હોય, તો તે ઓક્સાઇડ કયો હશે?GUJCET 2012 Easy
- નીચેના પૈકી આલ્કોહોલની કઈ પ્રક્રિયામાં C-O બંધ તૂટતો નથી ?GUJCET 2014 Easy
- નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચાળાંક ગણો.
\(Cu _{( s )}+2 Ag _{( aq )}^{+} \rightarrow Cu _{( aq )}^{2+}+2 Ag _{( s )} E _{( Cell )}^{\circ}=0.46 V\)GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઉત્કલનબિંદુ સૌથી વધારે હશે ?GUJCET 2019 Medium
- નીચેનામાંથી કયું પોલિસેકેરાઈડ નથી?GUJCET 2026 Hard
- \(
\frac{d}{d x}\left(\log _{|x|} e\right)=\)_________GUJCET 2018 Medium - p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.GUJCET 2024 Medium