enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Coordination Compounds
નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધારે સ્થાયી છે ?
- A \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
- B \(\left[ CoCl _6\right]^{3-}\)
- C \(\left[ CoF _6\right]^{3-}\)
- D \(\left[ Co \left( H _2 O \right)_6\right]^{3+}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કયો પ્યુરિન બેઇઝ છે ?GUJCET 2018 Easy
- ફિનોલમાં -OH જૂથના કાર્બન અને ઓક્સિજન દ્વારા દર્શાવવામાં આવેલ સંકરણ અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium
- ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy
- પ્રથમ ક્રમની પ્રક્રિયા (first order reaction) માટેનો અર્ધ-આયુષ્ય સમય (half life period) _______ હોય છે.GUJCET 2014 Easy
- સાયક્લોહેક્ઝેનોલમાંથી સાયક્લોહેક્ઝેનોનમાં રૂપાંતર કરવા ક્યો પ્રક્રિયક જરૂરી છે ?GUJCET 2020 Hard
- અર્ધ પ્રતિક્રિયા સમય ( \(t_{1 / 2}\) ) અને \((n-1)\) ઑર્ડર પ્રતિક્રિયા માટે રિએક્ટન્ટની પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો.GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- વિધુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે \((x \gg a)\) અને વિષુવ રેખા પર y અંતરે \((y \gg a)\) વિધુતક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y નો ગુણોત્તર શું થશે ?GUJCET 2021 Easy
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- 5 MeV ઊર્જા ધરાવતો \(\propto\) કણ હેડ-ઓન સંધાત અનુભવે છે, તો Z = 50 પરમાણુક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું Distance of closest Approach _________ x\(10^{-14}\) હશે.
\(\begin{aligned} & \left(k=9 \times 10^9 \mathrm{SI}, e=1.6 \times 10^{-19} \mathrm{C} 1 \mathrm{eV}=1.6 \times\right. \\ & \left.10^{-19} \mathrm{~J}\right)\end{aligned}\)GUJCET 2016 Medium - 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઊર્જા________છે.GUJCET 2020 Medium
- પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં આઉટપુટ આવૃત્તિ 100 Hz, હોય તો ઈનપુટ આવૃત્તિ ___________.GUJCET 2026 Easy