enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
સમઘનના કોઈ એક શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર હોય તો તે સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ ___________.
- A \(\frac{q}{\varepsilon_0}\)
- B \(\frac{q}{8 \varepsilon_0}\)
- C \(\frac{q}{4 \varepsilon_0}\)
- D \(\frac{q}{24 \varepsilon_0}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{q}{8 \varepsilon_0}\)
Step-by-step Solution
Detailed explanation
સમઘન વડે ઘેરાયેલો વિદ્યુતભાર = \(\frac{q}{8}\) કુલ વિદ્યુત ફ્લક્સ = \(\frac{Q_{enc}}{\varepsilon_0} = \frac{q/8}{\varepsilon_0} = \frac{q}{8 \varepsilon_0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
- એક ઇલેક્ટ્રિક હિટર દ્વારા આપેલા જથ્થાનું પાણી 5 મિનિટમાં ઊકળવા લાગે છે. જો આ હિટરને લાગુ પાડવામાં આવતો સપ્લાય વોલ્ટેજ અડધો કરવામાં આવે તો આટલા જ જથ્થાનું પાણી______ મિનિટમાં ઊકળશે. (હિટરનો અવરોધ અચળ રહે છે તેમ લો.)GUJCET 2016 Hard
- સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.GUJCET 2009 Medium
- 120 V, 60 W ઇલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટમાંથી પ્રતિ સેકન્ડ કેટલા ઇલેક્ટ્રોન વહે છે?GUJCET 2012 Medium
- પ્લેટિનમ અવરોધ ધરાવતાં થરમોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને \(5 \Omega\) અને વરાળના તાપમાને \(5.23 \Omega\) છે. જ્યારે થરમોમીટરને hot bath માં ડુબાડવામાં આવે છે. ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ \(5.795 \Omega\) મળે છે. તો bath નું તાપમાન ગણો.GUJCET 2020 Medium
- એક ગૂંચળા સાથે સંકળાયેલ ફલક્સ \(\phi=5 t^2+2 t+3\) છે, જ્યાં t સેકન્ડમાં અને \(\phi\) વેબરમાં છે, તો t = 1 સેકન્ડ પર પ્રેરિત emf નું મૂલ્ય __________ V છે.GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- \(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.GUJCET 2023 Medium
- ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષકસ્તરમાં થાય છે ?GUJCET 2023 Easy
- માનવ ઉદ્વિકાસીય સમય 15 મિલિયનથી 40000 વર્ષ પૂર્વ માટેનો સાચો ક્રમ જણાવો.GUJCET 2023 Easy
- ઇથાઈલ સાયનાઈડ અને ઇથેનોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે કઈ કાર્બનિક નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2016 Easy
- \(\tan ^{-1}(-1)+\sec ^{-1}(-2)+\sin ^{-1} \frac{1}{\sqrt{2}}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2024 Medium
- નિકક્લ-કેડ્મિયમ કોષમાં ઓક્સિડેશનકર્તા તરીકે કયો પદાથ કાર્ય કરે છે ?GUJCET 2022 Hard