enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
એક જ તત્ત્વના પણ દળમાં જુદા હોય તેવા પરમાણુઓના પ્રકારને _________ કહે છે.
- A આઇસોટોન
- B આઇસોબાર
- C આઇસોમર
- D આઇસોટોપ
Answer & Solution
Correct Answer
(D) આઇસોટોપ
Step-by-step Solution
Detailed explanation
D
આઇસોટોપ
આઇસોટોપ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- A.C. પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર __________.GUJCET 2006 Hard
- એક વિધુતપ્રવાહધારિત સુવાહક રિંગની ત્રિજ્યા 6 cm છે. તેના કેન્દ્રથી રિંગની અક્ષ પર 8 cm અંતરે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રની તીવ્રતા 216 μ T છે, તો આ રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર _________\(\mu T\)થાય.GUJCET 2013 Medium
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- આકૃતિમાં દર્શાવેલા વાહક તારમાંથી 2 A નો વિધુતપ્રવાહ વહી રહ્યો છે. વાહક તારના A અને B આડછેદ આગળની ત્રિજ્યાઓ 3r અને r છે, તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટવેગનો ગુણોત્તર શોધો.
GUJCET 2021 Easy - જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ __________.GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- __________ ગુણધર્મ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે.GUJCET 2007 Easy
- એક જંગલમાં હરણની વસ્તી 100 છે. ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે. વાર્ષિક 30 બચ્ચાં જન્મે છે અને 10 નું મૃત્યુ થાય છે તો આ વસ્તીનો પ્રાકૃતિક વૃધ્ધિનો આંતરિક દર કેટલો હશે?GUJCET 2026 Easy
- ગજિયા ચુંબકના કેન્દ્રથી Z અંતરે, તેની અક્ષ પર રહેલાં બિંદુએ ચુંબકીયક્ષેત્ર કઈ દિશામાં હોય છે ?GUJCET 2009 Easy
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard