enEnglishguગુજરાતી
GUJCET · Physics · Alternating Current
LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.
- A 100
- B 0.02
- C 50
- D 0.01
Answer & Solution
Correct Answer
(C) 50
Step-by-step Solution
Detailed explanation
C.50
\(Q=\frac{\omega_0}{\Delta \omega}=\frac{\omega_0}{\omega_2-\omega_1}\)
\(Q=\frac{5000}{5050-4950}\)
\(Q=\frac{5000}{100}\)
\(Q=50\)
\(Q=\frac{\omega_0}{\Delta \omega}=\frac{\omega_0}{\omega_2-\omega_1}\)
\(Q=\frac{5000}{5050-4950}\)
\(Q=\frac{5000}{100}\)
\(Q=50\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- જો 60 આંટા ધરાવતાં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સના ફેરફારનો દર \(1 \frac{Wb}{\text { hour }}\) હોય, તો તેમાં પ્રેરિત થતું emf __________ V.GUJCET 2013 Easy
- ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર \(3.52 \times 10^{-7} C\) ઋણ વિધુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?GUJCET 2023 Hard
- p - n જંકશન માટે વિધુતક્ષેત્રની તીવ્રતા \(1 \times 10^6 V / m\) અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5000 Å હોય, તો પોટેન્શિયલ બેરિયર =_______ VGUJCET 2019 Hard
- જો વિદ્યુતભાર \(q\) ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનની કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ _________ છે.GUJCET 2020 Hard
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
More PYQs from GUJCET
- જો \(\mathrm{A}=\left[\begin{array}{ccc}0 & 0 & -1 \\ 0 & -1 & 0 \\ -1 & 0 & 0\end{array}\right]\), તો \(\mathrm{I}+\mathrm{A}^2\) =_________.GUJCET 2024 Easy
- એક વાહક તારનું તાપમાન વધારવામાં આવે તો તેની વાહકતા અને અવરોધકતાનો ગુણોત્તર____GUJCET 2018 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિધુત પરિપથમાંથી પસાર થતો વિધુતપ્રવાહ I =________ હશે.
GUJCET 2024 Hard - પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- 27°C તાપમાને એક પેરા મેગ્નેટિક દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.0 \times 10^{-5}\)છે, તો કયા તાપમાને તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(1.5 \times 10^{-5}\)થાય ?GUJCET 2014 Hard
- નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં N પરમાણુ તેનું સંકરણ બદલે છે?GUJCET 2016 Hard