enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Organisms and Populations
એક જંગલમાં હરણની વસ્તી 100 છે. ત્યાં શિકારીઓ ઓછા અને ખોરાક પૂરતો છે. વાર્ષિક 30 બચ્ચાં જન્મે છે અને 10 નું મૃત્યુ થાય છે તો આ વસ્તીનો પ્રાકૃતિક વૃધ્ધિનો આંતરિક દર કેટલો હશે?
- A 0.015
- B 0.2
- C 0.18
- D 0.4
Answer & Solution
Correct Answer
(B) 0.2
Step-by-step Solution
Detailed explanation
ચોખ્ખો ફેરફાર = જન્મ - મૃત્યુ \(= 30 - 10 = 20 \) \( r = \frac{\text{Net change}}{\text{Initial population}} = \frac{20}{100} = 0.2 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - નીચે આપેલ રેખાકૃતિમાં દર્શવલ P અને Q માટે સાચી સંજ્ઞા પસંદ કરો.
GUJCET 2024 Hard - નીચે પૈકી કયું કાર્ય સામ્યતાનું ઉદાહરણ છે ?GUJCET 2024 Medium
- કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II (i) 65 મિલિયન વર્ષ પૂર્વે (p) સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી. (ii) 350 મિલિયન વર્ષ અગાઉ (q) અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા (iii) 500 મિલિયન વર્ષ અગાઉ (r) જડબાંવિહીન માછલી ઉદ્ભવી (iv) 320 મિલિયન વર્ષે પૂર્વે (s) ડાયનોસોર અદશ્ય થયા GUJCET 2026 Medium - નીચે પૈકી કયો અંતઃ સ્ત્રાવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી?GUJCET 2026 Medium
- PCR પ્રક્રિયાના વિસ્તૃતિકરણ તબક્કામાં કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- ચકલીનો સમાવેશ ઉપભોક્તા તરીકે કયા પોષકસ્તરમાં થાય છે ?GUJCET 2023 Easy
- હેન્રી અચળાંક\(K_H\) નું મૂલ્ય ____________.GUJCET 2022 Easy
- LC શ્રેણી AC પરિપથ માટે \(x_c>x_L\) હોય, તો વોલ્ટેજ, પ્રવાહ કરતાં કળામાં __________ હોય.GUJCET 2019 Hard
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- જો \(\mathrm{A}=\left[\begin{array}{rrr}0 & 0 & -5 \\ 0 & -5 & 0 \\ -5 & 0 & 0\end{array}\right]\) હોય, તો \(\mathrm{A}^2\) =_________.GUJCET 2023 Hard
- ફોર્માલ્ડીહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરતાં મુખ્ય નીપજ કઈ મળે છે ?GUJCET 2019 Hard