enEnglishguગુજરાતી
GUJCET · Maths · Differential Equations
વિકલ સમીકરણ \(x \cdot \frac{d y}{d x}+2 y=x^2,(x \neq 0)\) નો સંકલન કારક ___________ છે.
- A \(\frac{1}{x^2}\)
- B \(e^{-x}\)
- C \(e^{-y}\)
- D \(x^2\)
Answer & Solution
Correct Answer
(D) \(x^2\)
Step-by-step Solution
Detailed explanation
પ્રમાણિત સ્વરૂપ: \(\frac{d y}{d x} + \frac{2}{x}y = x\) \(P(x) = \frac{2}{x}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- \(\begin{array}{l}\frac{d}{d x}\left(\log \left(\frac{1}{x}\right)+\log \left(\frac{1}{x^2}\right)+\log\left(\frac{1}{x^3}\right)\right)\end{array}\) =____________ , \(x > 1\)GUJCET 2021 Medium
- \(4 x^2+9 y^2=144\) થી પ્રથમ ચરણમાં આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ___________.GUJCET 2026 Hard
- જો \(\cos \alpha\) of મૂલ્ય _________ હોય તો, \(\mathbf{A}+\mathbf{A}^{\prime}=\mathbf{I}\) થાય. જ્યાં, \(A=\left[\begin{array}{cc}\sin \alpha & -\cos \alpha \\ \cos \alpha & \sin \alpha\end{array}\right]\)GUJCET 2024 Hard
- \(
\cos \left(2\left(\tan ^{-1} \frac{1}{5}+\tan ^{-1} 5\right)\right)=
\)_________.GUJCET 2017 Easy - વિધેય \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^3\) દ્વારા વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ _________.GUJCET 2021 Medium
- \(\int \frac{e^{2025+x} - e^{2025-x}}{e^{2026+x} + e^{2026-x}} \cdot dx = \underline{\hspace{1cm}} + C\)GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?GUJCET 2020 Medium
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- વિકલ સમીકરણ \(x \frac{d y}{d x}-y=x^2\) નો સંકલ્યકારક અવયવ _________ છે.GUJCET 2022 Medium
- પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNAનો ખંડ, જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે, તેને શું કહે છે ?GUJCET 2021 Medium
- નીચેના માંથી કયા સયોજનનો ઉપયોગ ગેસ લાઇટર માં થાય છે?GUJCET 2014 Hard
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium