enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers

સંયોજનનું IUPAC નામ નીચેનામાંથી કયું થશે ?
- A 5-ઇથોક્સી-6, 6-ડાયમિથાઈલ સાયક્લોહેક્ઝેન
- B 1-ઈથોક્સી-2, 2-ડાયમિથાઈલ સાયક્લોહેક્ઝેન
- C 2-ઈથોક્સી-1, 1-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન
- D 1-ઈથોક્સી-6, 6-ડાયમિથાઈલ સાયક્લોહેઝેન
Answer & Solution
Correct Answer
(C) 2-ઈથોક્સી-1, 1-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(AlCl _3, AgNO _3\) અને \(MgSO _4\) નાં દ્રાવણોમાંથી એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Al, Ag અને Mg નીચેના પૈકી કયા ગુણોત્તરમાં જમા થશે ?GUJCET 2019 Medium
- એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો B ની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે ?GUJCET 2023 Hard
- પ્રક્રિયા \(2 A \rightarrow B +3 C\), શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો \(K=3.5 \times 10^{-4}\) લિટર -1' સેકન્ડ -1' હોય, તો નીપજ 'C'નો ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે ?GUJCET 2024 Hard
- 350 K તાપમાને શુદ્ધ પ્રવાહી 'P' અને 'Q'ના બાષ્પદબાણ અનુક્રમે 450 અને 750 mm Hg છે. જો કુલ બાષ્પદબાણ 600 mm Hg હોય, તો પ્રવાહી 'P' અને 'Q' ના મોલ અંશ અનુક્રમે _______અને_________.GUJCET 2024 Easy
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy
- ધાત્વીય (metallic) અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા (electronic conductivity) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન (statement) ખોટું (incorrect) છે?GUJCET 2014 Medium
More PYQs from GUJCET
- પોલેરાઇઝેશન P નું પારિમાણિક સૂત્ર ________.GUJCET 2020 Easy
- વિર્હુસ્ટ - પર્લ સંભાવ્ય વૃદ્ધિ માટે \(dN / dt = rN \left(\frac{ K - N }{ K }\right)\) સમીકરણમાં K શું નિર્દેશિત કરે છે ?GUJCET 2024 Easy
- જો A અને B સમાન કક્ષાવાળા વિસંમિત શ્રેણિક હોય તો AB-BA એ __________.GUJCET 2026 Easy
- \(4 \times 10^{-9} Cm\) ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિધુત ડાયપોલ \(5 \times 10^4 NC ^{-1}\) નું માન ધરાવતાં સમાન વિધુતક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માપ શોધો.GUJCET 2022 Easy
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
- \(\sqrt[4]{\left(\frac{d^3 y}{d x^3}\right)^5}=\sqrt[3]{\left(\frac{d^2 y}{d x^2}\right)^4}\) વિકલ સમીકરણ ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ થાય.GUJCET 2023 Easy