enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Principles of Inheritance and Variation
હીમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા નર હીમોફિલિક બાળક થવાની શક્યતા કેટલી ?
- A \(0 \%\)
- B \(50 \%\)
- C \(25 \%\)
- D \(100 \%\)
Answer & Solution
Correct Answer
(A) \(0 \%\)
Step-by-step Solution
Detailed explanation
A
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- વિકૃતિના સંદર્ભમાં અસંગત વિકલ્પ કયો છે?GUJCET 2026 Easy
- માનવ જિનોમ પ્રૉજેક્ટ (HGP) માં જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરાય છે. તેને શું કહે છે?GUJCET 2026 Medium
- __________ માં જૈવભારના પિરામિડ સામાન્યપણે અધોવર્તી હોય છે.GUJCET 2024 Easy
- દર્શાવેલ આકૃતિમાં 'X' અને 'Y' શું સૂચવે છે ?
GUJCET 2023 Hard - સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ તકનીકમાં,
GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો 0.16 K હોય, તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે ?GUJCET 2019 Easy
- વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .GUJCET 2016 Medium
- \(\cos \left(\sec ^{-1} 2\right)+\tan \left(\cot ^{-1} \sqrt{3}\right)+\sin \left(\operatorname{cosec}^{-1} \frac{2}{\sqrt{3}}\right)\) \(=\) _________.GUJCET 2023 Medium
- પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ઓળખો.GUJCET 2024 Medium
- વિકલ સમીકરણ \(\sqrt{\frac{d^2 y}{d x^2}}=\sqrt[3]{\left(\frac{d y}{d x}\right)^4+2}\) ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _________ અને _________ છે.GUJCET 2024 Easy
- સ્થિર વિધુતભાર __________ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard