enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Electrochemistry
\(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?
- A \(Mg / Mg ^{2+}{ }_{( aq )(1 M )} /\left| Cl _{( aq )(1 M )}^{-}\right| Cl _{2(g)(1 bar )} \mid Pt\)
- B \(Pt ^{\dagger} Cl ^{-}{ }_{( aq )(1 M )}\left| Cl _{2(g)(1 bar )}\right|\left| Mg ^{2+}{ }_{( aq )(1 M )}\right| Mg\)
- C \(Mg | Mg ^{2+}{ }_{( aq )(1 M )} \| Cl _{2(g)(1 bar )}| Cl _{( aq )(1 M )}^{-} \mid Pt\)
- D \(Pt \left| Cl _{2(g)( Ibar )}\right| Cl _{( aq )(1 M )}^{-}| | Mg ^{2+}{ }_{( aq )(1 M )} \mid Mg\)
Answer & Solution
Correct Answer
(C) \(Mg | Mg ^{2+}{ }_{( aq )(1 M )} \| Cl _{2(g)(1 bar )}| Cl _{( aq )(1 M )}^{-} \mid Pt\)
Step-by-step Solution
Detailed explanation
\(Mg_{(s)} \text{ is oxidized to } Mg_{(aq)}^{2+} \text{ (Anode)} \implies Mg \left| Mg^{2+}\right|\) \(Cl_{2(g)} \text{ is reduced to } Cl_{(aq)}^- \text{ at Pt electrode (Cathode)} \implies Cl_{2(g)} \left| Cl^{-}\right| Pt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયો બેઇઝ દ્વિચક્રીય છે ?GUJCET 2013 Medium
- પિરિર્ડાક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે?GUJCET 2026 Easy
- નીચેના પૈકી સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી કોની છે ?GUJCET 2018 Medium
- કયા વિટામિનની ઊણપથી સ્કર્વી થાય છે ?GUJCET 2020 Hard
- લેન્થેનૉઇડ (Lanthanoid) તત્વોમાં ઓક્સિડેશન અવસ્થાની (oxidation state) સ્થાયીતા (stability) કયા પરિબળો (factors) પર આધાર રાખે છે?GUJCET 2008 Medium
- શૂન્ય ઓર્ડર રિએક્શન માટે \(t_{1 / 2}\) ની કિંમત શોધવાનું સૂત્ર શું છે?GUJCET 2009 Easy
More PYQs from GUJCET
- \(25^{\circ} C\) પર આપેલ ઇલેક્ટ્રો કેમિકલ સેલ માટે નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા સાચી છે ?
\(Pt / Br _{2(g)} / Br _{( aq )}^{-} / / Cl _{( aq )}^{-} / Cl _{2(g)} / Pt\).GUJCET 2011 Medium - દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- જો શ્રેણિક \(A=\left[\begin{array}{lll}1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1\end{array}\right]\) હોય અને તેનો વ્યસ્ત શ્રેણિક \(A^{-1}\) = \(\frac{1}{5}\left[\begin{array}{ccc}-3 & 2 & 2 \\ 2 & -3 & \alpha \\ 2 & 2 & -3\end{array}\right]\) હોય તો, \(\alpha=\) _________GUJCET 2019 Easy
- દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્તાત્રિજ્યાઓ અનુક્રમે 10 cm અને 15 cm છે. તેની કેન્દ્રલંબાઈ 12 cm હોય તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે ?GUJCET 2021 Medium
- વિધાન (A) : જનીનિક દૃષ્ટિએ ગેઈટોનોગેમી સ્વફલ સાથે સમાનતા ધરાવે છે.
કારણ (R) : ગેઈટોનોગેમીમાં પરાગરજ એજ વનસ્પતિ પરથી આવે છે.GUJCET 2026 Medium - \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard