ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Wave Optics

વાદળી પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો વાદળી પ્રકાશના બદલે પીળો પ્રકાશ વાપરવામાં આવે તો __________ .

  1. A અધિકતમો અને ન્યૂનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે.
  2. B અધિકતમો અને ન્યૂનતમો સાંકડા અને વધારે ગીચ થાય છે.
  3. C વિવર્તન ભાતમાં કોઈ ફેરફાર થતો નથી.
  4. D વિવર્તન ભાત અદૃશ્ય થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) અધિકતમો અને ન્યૂનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે.

Step-by-step Solution

Detailed explanation

A.અધિકતમો અને ન્યૂનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે.
વિવર્તન ∝ λ
અને λv < λy
પીળા પ્રકાશ માટે વિવર્તન વધશે, જેથી અધિકતમો અને ન્યૂનતમો પહોળા અને એકબીજાથી દૂર જશે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app