ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ ઝડપ \(v\) થી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત વિધુતપ્રવાહ કઈ દિશામાં દેખાશે ?
image

  1. A વિષમઘડી દિશામાં
  2. B સમઘડી દિશામાં
  3. C પ્રવાહની દિશા અસ્તવ્યસ્ત રીતે બદલાય છે.
  4. D પ્રેરિત વિધુતપ્રવાહ મળતો નથી.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) સમઘડી દિશામાં

Step-by-step Solution

Detailed explanation

સમઘડી દિશામાં
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app