ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements

મેંગેનીઝનો સર્વોચ્ચ ફ્લોરાઈડ \(MnF _4\) છે જ્યારે સર્વોચ્ચ ઑક્સાઈડ \(Mn _2 O _7\) છે કારણ કે ___________ .

  1. A ફ્લોરિન d-કક્ષક ધરાવતો નથી.
  2. B ઑક્સિજનની વિદ્યુતઋણતા ફ્લોરિન કરતાં વધુ છે.
  3. C ઑક્સિજનનું પરમાણ્વીય કદ ફ્લોરિન કરતાં ઓછું છે.
  4. D ઑક્સિજન બહુબંધ બનાવે છે અને ફ્લોરિન એકલબંધ બનાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઑક્સિજન બહુબંધ બનાવે છે અને ફ્લોરિન એકલબંધ બનાવે છે.

Step-by-step Solution

Detailed explanation

ઑક્સિજન બહુબંધ બનાવે છે અને ફ્લોરિન એકલબંધ બનાવે છે.
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app