ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism

બે સમકેન્દ્રીય રિંગો એક જ સમતલમાં રહે તેમ ગોઠવેલ છે. દરેક રિંગમાં આંટાઓની સંખ્યા 25 છે. તેમની ત્રિજ્યાઓ 50 cm અને 200 cm છે. તથા તેમનામાંથી અનુક્રમે 0.1 A અને 0.2 A વિધુતપ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં વહે છે, તો કેન્દ્ર પાસે ઉદ્ભવતાં ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય __________ T થશે.

  1. A \(4 \mu_0\)
  2. B \(2 \mu_0\)
  3. C \(\frac{10}{4} \mu_0\)
  4. D \(\frac{5}{4} \mu_0\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{5}{4} \mu_0\)

Step-by-step Solution

Detailed explanation

D
\(\begin{aligned} N & =25 \\ a_1 & =50 cm \\ a_2 & =200 cm \\ 11 & =0.1 A \\ 12 & =1.2 A\end{aligned}\)
\(B _{6 \sigma}=\frac{\mu_0 NI }{2 a}\) પરથી
\(\begin{array}{l}B=B_1-B_2 \\ B=\frac{\mu_0 N}{2}\left[\frac{I_1}{a_1}-\frac{I_2}{a_2}\right] \\ B=\frac{\mu_0 \times 25}{2}\left[\frac{0.1}{0.5}-\frac{0.2}{2}\right] \\ B=\frac{\mu_0 \times 25}{2}\left[\frac{1}{5}-\frac{1}{10}\right] \\ B=\frac{\mu_0 \times 25}{2}\left[\frac{1}{10}\right] \\ B=\frac{5}{4} \mu_0\end{array}\)
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app