enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાઓની સંખ્યા બમણી કરતાં પ્રવાહ સંવેદિતા ___________ અને વૉલ્ટેજ સંવેદિતા ___________.
- A અપરિવર્તિત રહેશે, બમણી થશે
- B અડધી થશે, બમણી થશે
- C બમણી થશે, અપરિવર્તિત રહેશે
- D અડધી થશે, અપરિવર્તિત રહેશે
Answer & Solution
Correct Answer
(C) બમણી થશે, અપરિવર્તિત રહેશે
Step-by-step Solution
Detailed explanation
પ્રવાહ સંવેદિતા \( S_I = \frac{NBA}{k} \) જો \( N \to 2N \), તો \( S_I' = \frac{(2N)BA}{k} = 2S_I \).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે ?GUJCET 2020 Medium
- આદર્શ વોલ્ટમીટરનો અવરોધ _________ હોય છે.GUJCET 2011 Easy
- એક જ તરંગ-અગ્ર પરના કોઈ પણ બે કણો વચ્ચેનો કળા-તફાવત __________ rad છે.GUJCET 2024 Medium
- \(2 \mu F\) અને \(4 \mu F\) ના બે કેપેસિટરને શ્રેણીમાં જોડી તેમના મુક્ત છેડાઓ વચ્ચે 10 V વિધુતસ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે. કેપેસિટરોમાં સંગ્રહિત થયેલ ઊર્જાનો ગુણોત્તર __________ હશે.GUJCET 2009 Hard
- \(4^{\circ}\) પ્રિઝમકોણવાળા પાતળા કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.6 હોય, તો લઘુતમ વિચલનકોણ __________ થશે.GUJCET 2024 Medium
- જો ચુંબકીય ફલક્સ વેબરમાં હોય, તો ચુંબકીય પ્રેરણનો એકમ __________.GUJCET 2006 Hard
More PYQs from GUJCET
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- S + Nu → નીપજ પ્રક્રિયા માટે પ્રયોગનાં પરિણામો નીચે પ્રમાણે આપેલા છે. આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ પ્રમાણે થશે ?
પ્રયોગ [S] [Nu] વેગ (સાંદ્રતા/સમય) 1 0.1 0.1 2.2 x 10-3 2 0.2 0.1 4.4 x 10-3 3 0.1 0.2 4.4 x 10-3 GUJCET 2023 Hard - \(\int_{\frac{-\pi}{2}}^{\frac{\pi}{2}}\left(x^5-x^3 \cos x+\sin ^3 x-3\right) d x=\) _________GUJCET 2024 Hard
- બીજને બીજબેન્કોમાં ક્રાયોપ્રિઝર્વેશન તફનિકીમાં કેટલા તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરી શકાય છે ?GUJCET 2023 Hard
- નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચાળાંક ગણો.
\(Cu _{( s )}+2 Ag _{( aq )}^{+} \rightarrow Cu _{( aq )}^{2+}+2 Ag _{( s )} E _{( Cell )}^{\circ}=0.46 V\)GUJCET 2026 Hard - પરમાણુ (Z=50) ના ન્યુક્લિયસની ત્રિજ્યા \(9 \times 10^{-15} m\) છે, તો તેની સપાટી પર વિધુત સ્થિતિમાન __________.GUJCET 2006 Easy