enEnglishguગુજરાતી
GUJCET · Physics · Nuclei
જો \({ }_{13}^{27} \mathrm{~A} l\) અને \({ }_{30}^{64} \mathrm{Zn}\) ન્યુક્લિયસની ત્રિજ્યાઓ \(\mathbf{R}_1\) અને \(\mathbf{R}_2\) હોય, તો \(\frac{\mathbf{R}_{\mathbf{1}}}{\mathbf{R}_{\mathbf{2}}}\)=_________
- A \(\frac{64}{27}\)
- B \(\frac{3}{4}\)
- C \(\frac{27}{64}\)
- D \(\frac{4}{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{3}{4}\)
Step-by-step Solution
Detailed explanation
B
\(\mathbf{R}=\mathbf{R}_{\mathbf{0}} \mathbf{A}^{\frac{1}{3}}\)પરથી
\(\begin{aligned} \frac{\mathbf{R}_1}{\mathbf{R}_2} & =\left(\frac{27}{64}\right)^{\frac{1}{3}} \\ \therefore \quad \frac{\mathbf{R}_1}{\mathbf{R}_2} & =\left(\frac{3^3}{4^3}\right)^{\frac{1}{3}} \\ \therefore \quad \frac{\mathbf{R}_1}{\mathbf{R}_2} & =\frac{3}{4}\end{aligned}\)
\(\mathbf{R}=\mathbf{R}_{\mathbf{0}} \mathbf{A}^{\frac{1}{3}}\)પરથી
\(\begin{aligned} \frac{\mathbf{R}_1}{\mathbf{R}_2} & =\left(\frac{27}{64}\right)^{\frac{1}{3}} \\ \therefore \quad \frac{\mathbf{R}_1}{\mathbf{R}_2} & =\left(\frac{3^3}{4^3}\right)^{\frac{1}{3}} \\ \therefore \quad \frac{\mathbf{R}_1}{\mathbf{R}_2} & =\frac{3}{4}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.GUJCET 2026 Hard
- 31.4 cm લંબાઈ, \(10^{-3} m^2\) આડછેદનું ક્ષેત્રફળ અને \(10^3\) કુલ આંટાઓની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ કેટલું છે?GUJCET 2011 Medium
- અનુનાદિત શ્રેણી A.C. પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સમાંતર A.C. વોલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે, તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વોલ્ટેજ __________ છે.GUJCET 2009 Hard
- એક આપેલી લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતાં વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B છે. જો આ જ તારમાંથી બે આંટાવાળું વર્તુળ બનાવી તેટલો જ પ્રવાહ પસાર કરીએ તો હવે આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ______ હશે.GUJCET 2010 Medium
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
- નીચે આકૃતિમાં B બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન_____V.
GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?GUJCET 2014 Easy
- કોલમ – I, II અને III માટે યોગ્ય જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ – I કોલમ – II કોલમ – III i – એક સદની p- સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અટકાવે છે. X-દિવેલા મકાઈ ii – ટ્રિસદની q- સ્વફલન અટકાવી શકાય છે; પરંતુ ગેઈ ટેનોગેમી નહી. y- પપૈયા ખજૂરી GUJCET 2026 Easy - એસિડિક માધ્યમમાં \(KMnO _4\) ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, તો એસિડિક માધ્યમમાં એક મોલ સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ \(KMnO _4\) ની જરૂર પડશે ?GUJCET 2024 Medium
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- 2.5 kg ના 0.25 મોલલ જલિય દ્રાવણ બનાવવા માટે જરૂરી ગ્લુકોઝ \(\left( C_6H_{12}O_6 \right)\) નું દળ ગણો. [પરમાણુ વજન : \(H = 1,\; O = 16,\; C = 12 \; \text{amu}\)]GUJCET 2024 Hard
- આપેલ પરિપથ માટે X અને Y વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ ________ છે.
GUJCET 2008 Medium