ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Evolution

કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II
(i)65 મિલિયન વર્ષ પૂર્વે(p)સમુદ્રની શેવાળ અસ્તિત્વ ધરાવતી હતી.
(ii)350 મિલિયન વર્ષ અગાઉ(q)અપૃષ્ઠવંશીઓ ઉદ્ભવ્યા
(iii)500 મિલિયન વર્ષ અગાઉ(r)જડબાંવિહીન માછલી ઉદ્ભવી
(iv)320 મિલિયન વર્ષે પૂર્વે(s)ડાયનોસોર અદશ્ય થયા

  1. A (i - q), (ii - p), (iii - s), (iv - r)
  2. B (i - s), (ii - r), (iii - p), (iv - q)
  3. C (i - r), (ii - p), (iii - s), (iv - q)
  4. D (i - s), (ii - r), (iii - q), (iv - p)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) (i - s), (ii - r), (iii - q), (iv - p)

Step-by-step Solution

Detailed explanation

(i) 65 મિલિયન વર્ષો પહેલા - (s) ડાયનાસોર અદૃશ્ય થયા (ii) 350 મિલિયન વર્ષો પહેલા - (r) જબડા વગરની માછલીઓ વિકસિત થઈ