enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચેનાં વિધાનોમાંથી ઇથર માટે કયું વિધાન સાચું નથી ?
- A ઇથરનું ઓક્સિડેશન અને રિડક્શન સામાન્ય રીતે કરી શકાય છે.
- B ઇથર પાણી સાથે આંતર આણ્વિય H-બંધ બનાવતું નથી તેથી પાણીમાં અદ્રાવ્ય છે
- C R-OH ની સાંદ્ર \(H _2 SO _4\) સાથે યોગ્ય પરિસ્થિતિમાં પ્રક્રિયાથી ઇથર બને છે.
- D ઇથરનાં ઉત્કલનબિંદુ આલ્કોહોલ કરતાં નીચાં હોય છે. કારણ કે, તેમાં આંતર આણ્વિય હાઈડ્રોજન બંધ હોતા નથી.
Answer & Solution
Correct Answer
(B) ઇથર પાણી સાથે આંતર આણ્વિય H-બંધ બનાવતું નથી તેથી પાણીમાં અદ્રાવ્ય છે
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયો પદાર્થ પરફયુમ ઉદ્યોગમાં સુગંધીકારક તરીકે ઉપયોગી છે ?GUJCET 2013 Medium
- \({ }^{14} C\) ના રેડિયોધર્મી ક્ષય માટેનું અર્ધ-આયુષ્ય 5730 વર્ષ છે. લાકડું ધરાવતી એક પુરાતત્વીય કલાકૃતિમાં જીવંત વૃક્ષમાં જોવા મળતા \({ }^{14} C\) કરતાં ફક્ત \(80 \%\) \({ }^{14} C\) હતું. નમૂનાની ઉંમર \((t)\) માટેનું સાચું સૂત્ર કયું છે?GUJCET 2025 Easy
- દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે ?GUJCET 2021 Medium
- પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ (III) ક્લોરાઇડ સવર્ગ સંયોજનનું સૂત્ર કયું થશે ?GUJCET 2021 Medium
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- અનુક્રમે \(\left[ Ni (CO )_4\right]\) અને \(\left[ Ni (CN )_4 ]^{-2}\right.\) માં વર્ણસંકરણ અનુક્રમે _____ છે.GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard
- વર્ષ 2002માં _________ માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી.GUJCET 2024 Easy
- \(f: \mathbf{R} \rightarrow \mathbf{R}, f(x)=x^2+3 x+4\) તો વિધેય \(f\) એ _________.GUJCET 2019 Hard
- 50.0 mHના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 Vના સ્રોત સાથે જોડેલ છે. જો સ્રોતની આવૃત્તિ 50 Hz હોય, તો પરિપથનો rms પ્રવાહ GUJCET-2024 __________ હશે.GUJCET 2024 Medium
- સ્નાયુઓમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે ?GUJCET 2019 Medium
- એક વિદ્યુતકોષ (જેનો emf 2 V અને આંતરિક અવરોધ \(0.1 \Omega\) છે) અને બીજો વિદ્યુતકોષ (જેનો emf 4 V અને આંતરિક અવરોધ \(0.2 \Omega\) છે) એકબીજા સાથે સમાંતર જોડાણમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય emf _________ V થશે.GUJCET 2020 Hard