enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology: Principles and Processes
નામનિર્દેશન દર્શાવો.

- A X - પુનઃસંયોજિત DNA
Y - વિદેશી DNA
Z - રૂપાંતરણ - B X - DNA
Y - પુનઃ સંયોજિત DNA
Z - રૂપાંતરણ - C X - વિદેશી DNA
Y - પુનઃસંયોજિત DNA
Z - રૂપાંતરણ - D X - DNA
Y - પુનઃસંયોજિત DNA
Z - રૂપાંતરણ
Answer & Solution
Correct Answer
(C) X - વિદેશી DNA
Y - પુનઃસંયોજિત DNA
Z - રૂપાંતરણ
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ 'O' હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયું હોય શકે ?GUJCET 2024 Hard
- વિઘટનની પ્રક્રિયાના સંદર્ભમાં નીચે પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. આર્દ્રતા યુક્ત પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.
2. ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે.
3. નાઈટ્રોજન યુક્ત મૃત અવશેષી ઘટકો વિઘટનને અવરોધે છે.
4. મૃત અવશેષીય ઘટકો કાઈટિનસભર હોય ત્યારે વિઘટનનો દર ઝડપી હોય છે.
5. હૂંફાળું પર્યાવરણ વિઘટન માટે અનુકૂળ છે.GUJCET 2026 Medium - વિધાન I : ELISA એન્ટિજન-એન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાના સિદ્ધાંત પર કામ કરે છે.
વિધાન II : એન્ટિજનની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત એન્ટિબૉડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતાં સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે ?GUJCET 2021 Medium - નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે?GUJCET 2024 Easy
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- r-DNA એન્ઝાઇમના કોડિંગ ક્રમમાં દાખલ કરવામાં આવે છે, β-galactosidase. આ એન્ઝાઇમના સંશ્લેષણ માટે જનીનની નિષ્ક્રિયતામાં પરિણમે છે, જેને _________ તરીકે ઓળખવામાં આવે છે.GUJCET 2021 Easy
More PYQs from GUJCET
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતભારો \(+q,+q,-q\) અને \(-q\) ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા છે, જેની દરેક બાજુની લંબાઈ \(2 l\) છે. વિદ્યુતભારો \(+q\) અને \(+q\) ના મધ્યબિંદુ 'A' પર વિદ્યુત સ્થિતિમાન ___________ છે.
GUJCET 2025 Easy - નીચે આપેલ અશુદ્ધિઓ પૈકી કઈ અશુદ્ધિ ટ્રાઈવેલેન્ટ નથી?GUJCET 2026 Medium
- એક આદર્શ સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા 100 અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા 200 છે. જો તેમાં આઉટપુટ પ્રવાહ 5A, મળતો હોય તો ઈનપુટ પ્રવાહ ___________ હશે.GUJCET 2026 Easy
- \(e^{\frac{d y}{d x}}=x, y(1)=3, x>0\) નો વિશિષ્ટ ઉકેલ _________ છે.GUJCET 2018 Medium
- સીરોસીસ __________.GUJCET 2024 Medium