enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં X અને Y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ _____\(\Omega\) છે. દરેક અવરોધનું મૂલ્ય \(2 \Omega\) છે.

- A 1
- B 2
- C 4
- D \(\frac{2}{3}\)
Answer & Solution
Correct Answer
(A) 1
Step-by-step Solution
Detailed explanation
(A)

નીચેની ભુજામાં XZ અને YZ વચ્ચેની સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_1=\frac{2 \times 2}{2+2} \\ R_1=1 \Omega \\ R_2=\frac{2 \times 2}{2+2} \\ R_2=1 \Omega\end{array}\)

હવે \(R_{1}\) અને \(R_{2}\) ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ
\(\begin{aligned} R_3 & =1+1 \\ & =2 \Omega\end{aligned}\)

હવે \(R_{3}\) અને XYની ઉપરની ભુજાનો 212 અવરોધ સમાંતરમાં જોડાશે. આથી સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_{e q}=\frac{2 \times 2}{2+2} \\ R_{e q}=\frac{4}{4} \\ R_{e q}=1 \Omega\end{array}\)

નીચેની ભુજામાં XZ અને YZ વચ્ચેની સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_1=\frac{2 \times 2}{2+2} \\ R_1=1 \Omega \\ R_2=\frac{2 \times 2}{2+2} \\ R_2=1 \Omega\end{array}\)

હવે \(R_{1}\) અને \(R_{2}\) ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ
\(\begin{aligned} R_3 & =1+1 \\ & =2 \Omega\end{aligned}\)

હવે \(R_{3}\) અને XYની ઉપરની ભુજાનો 212 અવરોધ સમાંતરમાં જોડાશે. આથી સમતુલ્ય અવરોધ
\(\begin{array}{l}R_{e q}=\frac{2 \times 2}{2+2} \\ R_{e q}=\frac{4}{4} \\ R_{e q}=1 \Omega\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(12 \Omega\) અવરોધવાળા શંટને જોડવાથી ચલકુંડલી ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 50 કાપામાંથી ઘટીને 10 કાપા થાય છે, તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ ___________થશે.GUJCET 2008 Medium
- એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
- માધ્યમમાં પ્રકાશની ઝડપ \(200 \times 10^8 cm / s\) છે. માધ્યમનો વક્રીભવનાંક ___________ છે \(\left( c =3 \times 10^8 m / s \right)\).GUJCET 2025 Hard
- હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થાની ઊર્જા -13.6 eV છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે ?GUJCET 2021 Hard
- નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે. ટૂંકા રેડિયો-તરંગો-\(\lambda_1\) માઇક્રો તરંગો-λ2 પારજાંબલી તરંગો-\(\lambda_3\) છે, તો તેમને ઘટતા ક્રમમાં ગોઠવો,GUJCET 2014 Medium
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
More PYQs from GUJCET
- \(0.15 m^2\) પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતાં ગૂંચળાના આંટાઓની સંખ્યા 200 છે. ગૂંચળામાં પૃષ્ઠ સાથે સંકળાયેલ ગૂંચળાના સમતલને લંબ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય 0.2 T થી બદલાઈને 0.4 સેકન્ડમાં 0.6 T થતું હોય, તો ગૂંચળામાં પ્રેરિત થતું સરેરાશ emf __________ V હશે.GUJCET 2018 Easy
- એક શહેરની વસ્તી પ્રતિવર્ષ \(3 \%\) ના દરેથી વધે છે. જો t સમયે શહેરની વસ્તી p હોય, તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ _________ છે.GUJCET 2018 Hard
- મંદ HCl પ્રત્યે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક એમાઈન ___________ છે.GUJCET 2025 Easy
- જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલા (\(\beta\) globin chain) માં, છઠ્ઠા એમિનો એસિડ (amino acid) ની રચનામાં ગ્લુટામિક એસિડ (Glu) ની જગ્યાએ વેલાઇન (Val) દ્વારા બદલાવ (replace) કરવામાં આવે, તો તે વ્યક્તિ નીચેનામાંથી કયા રોગથી પીડાતી હશે?GUJCET 2020 Easy
- સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?GUJCET 2006 Hard
- \(
\frac{d}{d x} \tan ^{-1} \frac{1-x}{1+x}=
\) = _________GUJCET 2018 Hard