enEnglishguગુજરાતી
GUJCET · Physics · Atoms
હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં અલગ કરવા માટે 13.6 eV ઊર્જાની જરૂર પડે છે. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} m\) હોય, તો ઇલેક્ટ્રોનનો વેગ ___________ છે.
- A \(6.25 \times 10^7 ms^{-1}\)
- B \(1.36 \times 10^5 ms^{-1}\)
- C \(2.4 \times 10^8 ms^{-1}\)
- D \(2.2 \times 10^6 ms^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(2.2 \times 10^6 ms^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(E = 13.6 \text{ eV} = 13.6 \times 1.602 \times 10^{-19} \text{ J} = 2.17872 \times 10^{-18} \text{ J}\) \(KE = \frac{1}{2}mv^2 \Rightarrow v = \sqrt{\frac{2 \times KE}{m}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3 A થી ઘટી 2 A થાય છે. તે દરમિયાન ઉદ્ભવતું વિધુતચાલક બળ 5 v હોય, તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ __________ .GUJCET 2007 Hard
- બે તાંબાના ગોળાઓમાંનો x ગોળો પોલો છે અને y ગોળો નક્કર છે. આ ગોળાઓનાં પરિમાણો સરખાં છે તો તેમને સમાન વિધુતસ્થિતિમાને વિધુતભારિત કરતાં બંને ગોળા પરના વિધુતભાર વિશે શું કહી શકાય ?GUJCET 2010 Medium
- આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ વિદ્યુતપ્રવાહ કેટલો હશે ?
GUJCET 2016 Easy - એક સોલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડનાં આંટા ગર્ભથી અવાહક વડે જુદાં પાડેલાં છે. આંટામાંથી 2 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ગર્ભનાં દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા __________ \(\frac{A}{m}\) મળે છે.GUJCET 2020 Hard
- \(2 \sqrt{2} m\) બાજુઓ વાળા એક ચોરસના બધાં શિરોબિંદુઓ પર 1μC વિધુતભાર મૂકેલો છે. આ ચોરસના વિકર્ણોના છેદનબિંદુ પાસે વિધુતસ્થિતિમાનનું મૂલ્ય _________.
\(\left( k =9 \times 10^9 SI\right.\) એકમ)GUJCET 2015 Medium - સ્થિર વિધુતભાર __________ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
More PYQs from GUJCET
- આપેલી ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તથા \(P(A)\) \(=P, P(B)=\frac{1}{2}\) અને \(P(A \cup B)=\frac{3}{5}\) હોય, તો Pની કિંમત ________ મળે .GUJCET 2024 Hard
- પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
- કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.0 \times 10^{-5} T\) અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 2A જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતાં વિધુતપ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈદીઠ તેના પર લાગતું બળ કેટલું હશે ?GUJCET 2021 Hard
- જો ત્રિકોણનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ છે જેના ત્રિકોણના શિરોબિંદુઓ \(A(1,3), B(0,0)\) અને \(C(k, 0)\) છે, તો \(k\) = _________.GUJCET 2021 Hard
- જૈવ-નિયંત્રકો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો માટેનો સાચો વિકલ્પ કયો છે?GUJCET 2026 Medium
- બદ્ધ શક્ય પ્રદેશના શિરોબિંદુઓના યામ \((0,0),(0,40),(20,40),(60,20),(60,0)\) છે. હેતુલક્ષી વિધેય \(z=40 x+30 y\) નું મહત્તમ મૂલ્ય ___________ છે.GUJCET 2025 Easy