enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
પારજનીનિક પ્રાણીઓના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
- A દવાઓની વિષારીતાનું પરિરક્ષણ કરવામાં આવે છે.
- B માનવપ્રોટીન (α-1 એન્ટિટ્રીપ્સીન)નો ઉપયોગ એમ્ફિસેમાની સારવારમાં કરવામાં આવે છે.
- C ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીરક્ષણ માટે કરવામાં આવે છે.
- D આનુવંશિક રોગોના નિદાન માટે કરવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(D) આનુવંશિક રોગોના નિદાન માટે કરવામાં આવે છે.
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - જો માતાનું રુધિરજૂથ 'A' હોય અને પિતાનું રુધિરજૂથ 'O' હોય તો તેમના સંતાનનું રુધિરજૂથ કયું હોય શકે ?GUJCET 2024 Hard
- એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષીય ઘટકો __________ અને __________ હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે.GUJCET 2023 Hard
- માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?GUJCET 2023 Hard
- નીચેના વિધાનો (statements) નો અભ્યાસ કરો:
I. ઘણી પ્રજાતિઓ (many species) ના પરાગરજ (Pollen grains) કેટલાક લોકોમાં ગંભીર એલર્જી (severe allergies) અને શ્વસન સંબંધી તકલીફો (bronchial afflictions) પેદા કરે છે, જે વારંવાર ક્રોનિક શ્વસન વિકારો (chronic respiratory disorders) તરફ દોરી જાય છે.
II. પરાગરજ પોષક તત્વો (nutrients) થી ભરપૂર હોય છે.
III. ગાજર ઘાસ (Carrot grass - Parthenium) ભારતમાં આયાતી ચોખા (imported rice) સાથે દૂષક (contaminant) તરીકે આવ્યું હતું.GUJCET 2021 Medium - ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા __________ હશે.GUJCET 2026 Hard
- વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?GUJCET 2022 Medium
- ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ \(99 \Omega\) છે. તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય, તો તેની સાથે કેટલો શંટ જોડવો જોઈએ?GUJCET 2011 Hard
- જો \(x=a \cos \theta, y=a \sin \theta\), તો \(\frac{d^2 y}{d x^2}=\) ___________ \((a \neq 0 ; \theta \neq k \pi, k \in z)\)GUJCET 2025 Hard
- 4 cm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય __________ sec હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે.GUJCET 2019 Easy
- Bacillus amyloliquefaciens H માંથી મેળવાયેલ ઉત્સેચક ક્રમ 1 માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું સાચું નામ કરણ કયું થશે?GUJCET 2026 Hard