ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Maths · Continuity and Differentiability

વિધેય \(f:[1.2,1.9] \rightarrow {R}\) માટે \(f(x)=[x]\) છે. અહીં \([x]\) એ \(x\) થી નાના અથવા \(x\) ને સમાન તમામ પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે, તો _________

  1. A \(f^{\prime}(x)=0\)
  2. B \(f\) વિકલનીય નથી.
  3. C \(f\) સતત નથી.
  4. D \(f^{\prime}(x)=1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(f^{\prime}(x)=0\)

Step-by-step Solution

Detailed explanation

\(x \in [1.2, 1.9]\) માટે, \(f(x)=[x]=1\). \(f(x)=1\) એ સતત વિધેય છે.
From GUJCET
Explore more questions on app