ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electromagnetic Induction

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકનો ઉત્તર ધ્રુવ ધાતુની રિંગ પર પતન કરે છે, આ રિંગમાં ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા __________.
image

  1. A વિષમઘડી હશે.
  2. B સમઘડી હશે.
  3. C સમઘડી કે વિષમઘડી તેનો આધાર રિંગની ધાતુ પર છે.
  4. D પ્રેરિત પ્રવાહ ન મળે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિષમઘડી હશે.

Step-by-step Solution

Detailed explanation

A.વિષમઘડી હશે.
લેન્ઝના નિયમ અનુસાર રિંગનો ચુંબક તરફ્નો છેડો N -ધ્રુવ તરીકે વર્તે છે જેથી ઉપરથી જોતાં પ્રેરિત વિધુતપ્રવાહની દિશા વિષમઘડી મળે છે
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app