enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biodiversity and Conservation
કોલમ – I અને કોલમ - II માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| કોલમ - I | કોલમ - II | ||
| (i) | ડોડો | (p) | આફ્રિકા |
| (ii) | ક્વેગા | (q) | મોરેશિયસ |
| (iii) | થાયલેસિન | (r) | રશિયા |
| (iv) | સ્ટીલર સી કાઉ | (s) | ઑસ્ટ્રેલિયા |
- A (i - q), (ii - p), (iii - s), (iv - r)
- B (i - s), (ii - r), (iii - q), (iv - p)
- C (i - q), (ii - r), (iii - s), (iv - p)
- D (i - r), (ii - s), (iii - p), (iv - q)
Answer & Solution
Correct Answer
(A) (i - q), (ii - p), (iii - s), (iv - r)
Step-by-step Solution
Detailed explanation
(i) ડોડો - (q) મોરેશિયસ (ii) ક્વેગા - (p) આફ્રિકા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- અંડવાહિનીનો (fallopian tube) કયો ભાગ અંડપિંડ (ovary) ની નજીક (close) હોય છે?GUJCET 2020 Medium
- ભ્રૂણીય વિકાસ (embryonic development) દરમિયાન ગર્ભ (Foetus) પોતાના અંગો (limbs) અને આંગળીઓ/અંગૂઠા (digits) નો વિકાસ __________ માં કરે છે.GUJCET 2020 Easy
- નીચે પૈકી કયું હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા નથી?GUJCET 2024 Hard
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ભારે DNA અણુને સામાન્ય DNA થી __________ ના ઘનત્વ ઢોળાંશમાં સેન્ટ્રીફ્યુગેશન કરવાથી અલગીકૃત કરી શકાય છે.GUJCET 2026 Medium
- રંગસૂત્રોની વર્તણૂક જનીનોની વર્તણૂકની સમાંતર હતી' __________ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી.GUJCET 2022 Hard
- ઈન વિટ્રો ફલનમાં, 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે ?GUJCET 2024 Easy
More PYQs from GUJCET
- નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ધ્રુવીય અણુઓની જોડ છે ?GUJCET 2021 Hard
- \(A, B, C\) અને \(D\) શિરોબિંદુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ, જેમના સ્થાન સદિશો અનુક્રમે \(-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}\), \(\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}, \hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) અને \(-\hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) છે, તે ___________ છે.GUJCET 2025 Easy
- નીચે દર્શાવેલાં સંયોજનોની SN1 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ઊતરતો ક્રમ નક્કી કરો.
(i) \(C _6 H _5 \cdot CH _2 Br\)
(ii) \(C _6 H _5 \cdot CH \cdot\left( C _6 H _5\right) Br\)
(iii) \(C _6 H _5 \cdot CH \cdot\left( CH _3\right) Br\)
(iv) \(C _6 H _5 C \cdot\left( CH _3\right)\left( C _6 H _5\right) Br\)GUJCET 2024 Hard - પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?GUJCET 2021 Hard
- નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચાળાંક ગણો.
\(Cu _{( s )}+2 Ag _{( aq )}^{+} \rightarrow Cu _{( aq )}^{2+}+2 Ag _{( s )} E _{( Cell )}^{\circ}=0.46 V\)GUJCET 2026 Hard - હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard