enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Chemical Kinetics
કોઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક \(K =2.3 \times 10^{-5}\) મોલ \(^{-3 / 2}\) લિટર(^{3 / 2}\) સેકન્ડ \(^{-1}\) છે, પ્રક્રિયાનો ક્રમ___________ હશે.
- A 0.0 (zero)
- B 1.5
- C 0.5
- D 2.5
Answer & Solution
Correct Answer
(D) 2.5
Step-by-step Solution
Detailed explanation
\( K_{units} = (mol/L)^{1-n} s^{-1} \) \( (mol/L)^{-3/2} s^{-1} = (mol/L)^{1-n} s^{-1} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જર્મન સિલ્વર મિશ્રધાતુ (German silver alloy) માં કઈ ધાતુઓ હોય છે?GUJCET 2011 Easy
- ધાતુઓ A, B અને C માટે \(E ^0\) (પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ - Standard Reduction Potential) ના મૂલ્યો અનુક્રમે 0.34 Volt, -0.80 Volt અને -0.46 Volt છે. તેમની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા (ability to act as reducing agent) માટેનો સાચો ક્રમ (correct order) જણાવો.GUJCET 2015 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી?GUJCET 2007 Medium
- ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ (II) સંકીર્ણ માટે d-કક્ષકોના વિભાજન દરમિયાન તેમની ઊર્જાનો સાચો ક્મ કયો છે ?GUJCET 2019 Easy
- \(H _2 SO _4\) ની ઉચ્ચ સાંદ્રતાના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર મેળવેલ ઉત્પાદન __________ છે.GUJCET 2024 Medium
- નિશ્ચિત જથ્થાના આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગાળી શકાતો ધન દ્રાવ્યનો મહત્તમ જથ્થો __________પર આધાર રાખતો નથી.
(i)તાપમાન
(ii) દ્રાવ્યની પ્રકૃતિ
(iii) દબાણ
(iv) દ્રાવકની પ્રકૃતિGUJCET 2020 Hard
More PYQs from GUJCET
- જો શ્રેણિક \(\mathrm{A}=\left[\begin{array}{ll}1 & 5 \\ 6 & 7\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]\) તો નીચે આપેલાં પૈકી કયું વિધાન અસત્ય છે?GUJCET 2021 Medium
- 120 V, 60 W ઇલેક્ટ્રીક બલ્બના ફિલામેન્ટમાંથી પ્રતિ સેકન્ડ કેટલા ઇલેક્ટ્રોન વહે છે?GUJCET 2012 Medium
- રમેશભાઈનું રુધિરજૂથ B અને તેમની પુત્રીનું રુધિરજૂથ AB છે તો તેમની પત્નીનું રુધિરજૂથ કયું હોઈ શકે?GUJCET 2022 Medium
- 1000 આંટાઓ અને \(0.10 m^2\) ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું અડધા આંટા પ્રતિસેકન્ડથી ભ્રમણ કરે છે. અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબરૂપે 0.01 T નાં ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ emf __________ V હશે.GUJCET 2020 Medium
- કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય છે?GUJCET 2013 Medium
- હર્શી અને ચેઈઝના પ્રયોગમાં વાઈરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરવાનો સાચો ક્રમ કયો ?GUJCET 2022 Easy