enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Biotechnology and its Applications
પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' માં કયા પ્રકારના પ્રોટીનસભર દૂધ જોવા મળે છે?
- A કેસીન
- B પેરાકસીન
- C આલ્ફા લેકટાઆલ્બુલીન
- D આલ્બ્યુમિન
Answer & Solution
Correct Answer
(C) આલ્ફા લેકટાઆલ્બુલીન
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- વિધાન X : એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગીજનન દર્શાવે છે.
વિધાન Y : અસંયોગીજનન એ લિંગી પ્રજનનની નકલ કરતુ અલિંગી પ્રજનન છે.
વિધાન Z : કેટલાક અસંયોગીબીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે.GUJCET 2020 Medium - માઈકોરાઇઝાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે?
(i) તે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે.
(ii) તે રાઈઝોબિયમ બેક્ટેરિયા સાથે ગંડિકાનું નિર્માણ કરે છે.
(iii) તે મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે.
(iv) તે વાતાવરણમાંથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.GUJCET 2020 Easy - કઈ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે ?GUJCET 2024 Medium
- અંકુરણ દરમિયાન બીજમાં ઓક્સિજન અને પાણીનો પ્રવેશ __________ દ્વારા સુવિધા આપવામાં આવે છે.GUJCET 2021 Easy
- પુરુષમાં, સામાન્ય પ્રજનનક્ષમતા (normal fertility) માટે X જેટલાં શુક્રકોષો (sperms) નો આકાર (shape) અને કદ (size) સામાન્ય હોવો જોઈએ અને Y જેટલાં શુક્રકોષો સક્રિય ગતિશીલતા (vigorous motility) દર્શાવતા હોવા જોઈએ.GUJCET 2021 Easy
- સ્ત્રીઓમાં ગર્ભધારણના __________ થી __________ અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત મનાય છે.GUJCET 2023 Medium
More PYQs from GUJCET
- A + B = → નીપજ. આ પ્રકિયા માટે પ્રકિયાવેગ \(= K | A |^2| B |^0\) છે. પ્રકિયક A અને B નું સાંદણ બમણું કરતાં પ્રકિયાવેગ શો ફેરફાર થાય છે ?GUJCET 2013 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં N પરમાણુ તેનું સંકરણ બદલે છે?GUJCET 2016 Hard
- વોલ્ટમીટરનો અવરોધ \(G \Omega\)અને વોલ્ટેજ ક્ષમતા V વોલ્ટ છે. આથી, તેને\(n V\) વોલ્ટ ક્ષમતા વાળા વોલ્ટમીટરમાં બદલવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ________ થાય.GUJCET 2007 Hard
- નિર્દેશિત m-RNA શૃંખલા દ્વારા સંશ્લેષિત પોલિપેપ્ટાઈડમાં કેટલા એમિનોએસિડ્સ હશે ?
5'-UUUUCUAUGCUGGUGGCUUGAUUUUCCCCU-3'GUJCET 2024 Hard - L-C-R A.C. પરિપથમાં અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સનું મૂલ્ય __________.GUJCET 2007 Hard
- નીચે આપેલા વંશાવળી વિશ્લેષણ (pedigree analysis) માટે સાચો વિકલ્પ (correct option) પસંદ કરો:
GUJCET 2020 Medium