enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
જ્યારે emf, \(\epsilon\) અને આંતરિક અવરોધ ધરાવતા કોષને બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે, ત્યારે R માં વ્યય થતો મહત્તમ પાવર _______ હશે.
- A \(\frac{\varepsilon^2}{r}\)
- B \(\frac{\varepsilon^2}{2 r}\)
- C \(\frac{\varepsilon^2}{3 r}\)
- D \(\frac{\varepsilon^2}{4 r}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\varepsilon^2}{4 r}\)
Step-by-step Solution
Detailed explanation
(D)
વ્યય થતો પાવર
\(
\begin{array}{l}
P=I^2 R \\
P=\left(\frac{\varepsilon}{R+r}\right)^2 R
\end{array}
\)
R માં વ્યય થયેલો પાવર મહત્તમ છે, જ્યારે \(R =r\).
\(\begin{array}{l} P _{\max }=\left(\frac{\varepsilon}{r+r}\right)^2 r \\ P _{\max }=\frac{\varepsilon^2}{4 r^2} \times r \\ P _{\max }=\frac{\varepsilon^2}{4 r}\end{array}\)
વ્યય થતો પાવર
\(
\begin{array}{l}
P=I^2 R \\
P=\left(\frac{\varepsilon}{R+r}\right)^2 R
\end{array}
\)
R માં વ્યય થયેલો પાવર મહત્તમ છે, જ્યારે \(R =r\).
\(\begin{array}{l} P _{\max }=\left(\frac{\varepsilon}{r+r}\right)^2 r \\ P _{\max }=\frac{\varepsilon^2}{4 r^2} \times r \\ P _{\max }=\frac{\varepsilon^2}{4 r}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ?GUJCET 2020 Medium
- બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા \(r_1\) નું અને બીજુ મોટી ત્રિજ્યા \(r_2\) નું છે જ્યાં, \(r_1 \ll r_2\) ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ Μ ના સમપ્રમાણ માં ___________.GUJCET 2026 Medium
- μ0 એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. \(\chi_m\) એ સસેપ્ટિબિલિટી છે, તો દ્રવ્યની પરમિએબિલિટી__________ .GUJCET 2017 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે (i) \(v_A>v_B\) અને (ii) \(V_B>V_A\), બંને કિસ્સા માટે બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ ________ \(\Omega\) અને ________\(\Omega\) છે.
(અહીં ડાયોડ \(D _1\) અને \(D_2\) આદર્શ ડાયોડ છે તેમ સ્વીકારો)
GUJCET 2017 Medium - એક સોલેનોઇડમાં ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી I A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટરદીઠ 1000 આંટા હોય, તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય _________ T હશે.( \(\mu_0=4 \pi \times 10^{-7}\) SI લો).GUJCET 2022 Medium
- પોલેરાઇઝેશન તીવ્રતાનો એકમ _______ છે.GUJCET 2019 Easy
More PYQs from GUJCET
- આત્મપ્રેરકત્વ માટે આપેલા પૈકી કયો એકમ ખોટો છે ?GUJCET 2016 Medium
- પ્રોટીનમાં દરેક પોલિપેપ્ટાઇડમાં એમિનો ઍસિડ એક ચોક્કસ ક્રમમાં એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમિનો ઍસિડના આ ક્રમને તે પ્રોટીનની ___________ સંરચના કહેવાય છે.GUJCET 2025 Medium
- વક્ર \(y=\sin x\) દ્વારા \(x=-\pi / 2\) અને \(x=\pi / 2\) ની વચ્ચેના આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ___________ છે.GUJCET 2025 Medium
- વક્ર \(y=\sin 2 x\), \(x=0\) અને \(x=\pi\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ __________ ચો. એકમ છે.GUJCET 2019 Medium
- જો \(\left|\begin{array}{ll}2017 & 2018 \\ 2019 & 2020\end{array}\right|+\left|\begin{array}{ll}2021 & 2022 \\ 2023 & 2024\end{array}\right|\) = \(2 k\), તો \(k^3\)= _________GUJCET 2024 Medium
- પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ (III) ક્લોરાઇડ સવર્ગ સંયોજનનું સૂત્ર કયું થશે ?GUJCET 2021 Medium