enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેના પૈકી કયા ઓકસાઇડ ની બેઝીકતા સૌથી વધુ છે ?
- A \(Pr _2 O _3\)
- B \(La _2 O _3\)
- C \(Sm _2 O _3\)
- D \(Gd _2 O _3\)
Answer & Solution
Correct Answer
(B) \(La _2 O _3\)
Step-by-step Solution
Detailed explanation
\(La_2 O _3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેક્ઝાએમ્માઇન કોબાલ્ટ (III) હેક્ઝાસાયનાઇડો ક્રોમેટ સંકીર્ણમાં કઈ સમઘટકતા શક્ય છે ? (III)GUJCET 2020 Easy
- ___________ વિટામિનની ઊણપથી સ્કર્વી રોગ થાય છે.GUJCET 2025 Hard
- જો પરમાણુનો પરમાણુક્રમાંક 26 હોય, તો તેના જલીય દ્રાવણમાં દ્વિ-સંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા _____ BM થશે.GUJCET 2021 Hard
-

સેલિસાલ્ડીહાઈડ તો X અને Y અનુક્રમે કઈ પ્રક્રિયા __________ છે.GUJCET 2011 Hard - નીચેનામાંથી કયું સંયોજન કિરાલ કાર્બન પરમાણુ ધરાવે છે?GUJCET 2026 Hard
- ધાતુ આયન (metal ion) અને બહુદંતીય લિગેન્ડ (polydentate ligand) વચ્ચે રચાતા વલયમય બંધારણ (ring structure) વાળા સંકીર્ણ સંયોજનનું નામ _______ છે.GUJCET 2009 Medium
More PYQs from GUJCET
- યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 mm અને પડદો 1.4 m દૂર મૂકેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 cm જેટલું માપવામાં આવે છે. પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ __________ છે.GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયું સંકીર્ણ પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ અવશોષિત કરશે ?GUJCET 2020 Medium
- અથડામણના સિદ્ધાંત માટે કયું વિધાન ખોટું છે ?GUJCET 2019 Easy
- RNA અંતઃ ક્ષેપ પધ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક ___________ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.GUJCET 2026 Hard
- એસ્ટરીકરણ પ્રક્રિયા (esterification process) માટે પ્રક્રિયાનો ક્રમ (order of a reaction) _______ હોય છે.GUJCET 2008 Medium
- કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરતો પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન પામે છે ?GUJCET 2023 Hard