enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
સ્પ્રિંગના વળ અચળાંક (Torional constant)નું પારિમાણિક સૂત્ર
- A \(M ^1 L^2 T^{-2}\)
- B \(M ^1 L^2 T^{-3}\)
- C \(M ^0 L^0 T^0\)
- D \(M ^{-1} L^{-2} T^2\)
Answer & Solution
Correct Answer
(A) \(M ^1 L^2 T^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
A
\(M^1 L^2 T^{-2}\)
\(M^1 L^2 T^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - એક કાર્બન અવરોધક પર ત્રણ નારંગી પટ્ટાઓ (three orange bands) આવેલા છે. આ અવરોધક દ્વારા મહત્તમ પ્રદાન થતા અવરોધનું મૂલ્ય (maximum value of resistance) _______ હશે.GUJCET 2014 Hard
- \(800 \mu F\) કેપેસિટર પર \(8 \times 10^{-18} C\) નો વિધુતભાર મૂકવા કરવું પડતું કાર્ય _________.GUJCET 2007 Hard
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- જયારે એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા સિસ્થર ઇલેક્ટ્રોન તરફ આવે છે. તો તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા અનુક્રમે _______ અને ______.GUJCET 2015 Easy
- એકમ વિધુતક્ષેત્રદીઠ ડ્રિકટ વેગના માનને ________ કહે છે.GUJCET 2024 Medium
More PYQs from GUJCET
- એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
- જો \(A= \left[\begin{array}{lll}2 & 3 & 4\end{array}\right]\left[\begin{array}{lll}1 & x & 3 \\ 2 & 4 & 5 \\ 3 & 2 & x\end{array}\right]\left[\begin{array}{l}x \\ 2 \\ 0\end{array}\right]\) = O હોય, તો = \(x\) _________GUJCET 2017 Hard
- LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 5000 Hz અને હાફ પાવર બિંદુઓએ આવૃત્તિઓ 4950 Hz અને 5050 Hz છે, તો Q-ફેક્ટર __________ છે.GUJCET 2016 Hard
- 12.5 cm કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી __________ થશે. સામાન્ય દૃષ્ટિ માટે near point અંતર 25 cm લો.GUJCET 2017 Easy
- ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર \(3.52 \times 10^{-7} C\) ઋણ વિધુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?GUJCET 2023 Hard
- જો \(6 P ( A )=8 P ( B )=14 P ( A \cap B )=1\), હોય તો \(P \left( A ^{\prime} \mid B \right)=\) __________ .GUJCET 2019 Medium