ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Aldehydes, Ketones, and Carboxylic Acids

નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે છે ?

  1. A ટ્રાય મિથાઇલ એસિટાલ્ડીહાઈડ
  2. B ફોર્માલ્ડીહાઈડ
  3. C ટ્રાય ક્લોરો એસિટાલ્ડીહાઈડ
  4. D એસિટાલ્ડીહાઈડ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) એસિટાલ્ડીહાઈડ

Step-by-step Solution

Detailed explanation

D
From GUJCET
Explore more questions on app