enEnglishguગુજરાતી
GUJCET · Maths · Inverse Trigonometric Functions
\(
\cos \left(2\left(\tan ^{-1} \frac{1}{5}+\tan ^{-1} 5\right)\right)=
\)_________.
- A \(\frac{1}{\sqrt{2}}\)
- B 0
- C 1
- D -1
Answer & Solution
Correct Answer
(D) -1
Step-by-step Solution
Detailed explanation
\(\tan^{-1} \frac{1}{5} + \tan^{-1} 5 = \frac{\pi}{2}\) \(\cos \left(2\left(\frac{\pi}{2}\right)\right) = \cos(\pi)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Maths
- સદિશો \(\vec{a}\) અને \(\vec{b}\) માટે, \(|\vec{a}|=3,|\vec{b}|=\frac{\sqrt{2}}{3}\) છે. તથા \(\vec{a} \times \vec{b}\) એકમ સદિશ છે, તો \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેના ખૂણાનું _________છે.GUJCET 2023 Easy
- વિધેય \(f(x)=\sin 3 x, x \in\left[0, \frac{\pi}{2}\right]\) તો, \(f\) એ ____________ છેGUJCET 2024 Easy
- \(f: z \rightarrow z, f(x)=x^3+2\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો વિધેય f એ....GUJCET 2024 Hard
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}(1+x)-x y=1-x\) નો સંકલ્યકારક અવયવ (I.F.) _________ છે.GUJCET 2019 Medium
- જો \(a, b, c\) એ \(\triangle \mathrm{ABC}\) ની બાજુઆનાં માપ દર્શાવે અને \(\left|\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right|=0\), તો \(\sin ^2 \mathrm{~A}+\sin ^2 \mathrm{~B}+\sin ^2 \mathrm{C}\)=_________.GUJCET 2022 Medium
- સુરેખ આયોજનના હેતુલક્ષી વિધેય Z = 3x + 9y ના શક્ય ઉકેલ પ્રદેશનાં શિરોબિંદુઓ (0, 10), (5, 5), (15, 15) અને (0, 20) છે, તો Z નું ન્યૂનતમ મૂલ્ય __________ થશે.GUJCET 2022 Easy
More PYQs from GUJCET
- '\(a\)' ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિધુતભારની રેખીય ઘનતા \(\lambda=\lambda_0 \cos ^2 \theta\) છે, તો તેના પરિઘ પર રહેલ કુલ વિધુતભાર શોધો.GUJCET 2008 Medium
- પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત પર કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(0.5 \times 10^{-4} T\) છે. આ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા 6400 km લો, તો પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ __________ \(A m ^2\) થાય. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} T mA ^{-1}\right)\)GUJCET 2014 Easy
- કોલમ-1 અને કોલમ-IIની તદ્દન સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II 1. કોષાંતરીય અંતરાય (A) મુખમાંની લાળ 2. દેહધાર્મિક અંતરાય (B) ઇન્ટરફેરોન 3. કોષરસીય અંતરાય (C) નૈસર્ગિક મારક કોષો 4. શારીરિક અંતરાય (D) શ્વસનમાર્ગનું શ્લેષ્મ આવરણ GUJCET 2021 Medium - નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
- \(A, B, C\) અને \(D\) શિરોબિંદુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ, જેમના સ્થાન સદિશો અનુક્રમે \(-\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}\), \(\hat{i}+\frac{1}{2} \hat{j}+4 \hat{k}, \hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) અને \(-\hat{i}-\frac{1}{2} \hat{j}+4 \hat{k}\) છે, તે ___________ છે.GUJCET 2025 Easy
- જો એકબીજાથી r અંતરે રહેલાં બે પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ F હોય, તો એકબીજાથી 2r અંતરે રહેલાં બે \(\alpha\)-કણો વચ્ચે લાગતું કુલંબીય બળ શું હશે?GUJCET 2009 Hard