enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભયધર્મી છે ?
- A \(V _2 O _3\)
- B CrO
- C \(Cr _2 O _3\)
- D \(CrO _3\)
Answer & Solution
Correct Answer
(C) \(Cr _2 O _3\)
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લુકોઝને તમે ચક્રીય સંયોજન શાથી કહી શકો ?GUJCET 2011 Easy
- \(' R ^{\prime}+ CH _3- CO - CH _3 \xrightarrow{ H ^{+}}\) સ્કિફ બેઇઝ, આ પ્રક્રિયામાં 'R' શું હશે ?GUJCET 2024 Easy
- આંતર સંક્રાંતિ તત્ત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?GUJCET 2017 Medium
- આલ્કાઈલ હેલાઈડ અને એરાઈલ હેલાઈડના મિશ્રણની જ્યારે શુષ્ક ઈથરમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે?GUJCET 2026 Hard
- ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંત અનુસાર, નીચેનામાંથી કઈ સંકીર્ણ પ્રજાતિઓ માટે \(\Delta_0\) મહત્તમ છે?GUJCET 2025 Medium
- જો \(\left[ Co \left( NH _3\right)_x\left( NO _2\right)_y\right]\) ફેશિયલ (ફલકીય) અને મેરિડિઓનલ (રેખીય) સમઘટકો દર્શાવે તો, \(x\) અને \(y\) ના મૂલ્યો ઓળખો.GUJCET 2025 Medium
More PYQs from GUJCET
- ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ અંતિમ નીપજ મળતી નથી ?GUJCET 2018 Medium
- દ્વિપદી વિતરણ \(B\left(10, \frac{1}{2}\right)\) માટે,
જો \(P(X \leq 2)=m\left(\frac{1}{2}\right)^{1 \theta}\) હોય, તો m = __________ .GUJCET 2022 Easy - નીચેનામાંથી કયું સંયોજન સોડિયમ હાઈપો આયોડાઈડ સાથેની પ્રક્રિયામાં આયોડોફોર્મ બનાવશે નહીં ?GUJCET 2022 Medium
- સૂર્યમાં થતી પ્રોટોન - પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેના પ્રતિકણના સંયોજનથી પ્રાપ્ત થતી ઊર્જાનું મૂલ્ય કેટલું હશે ?GUJCET 2023 Easy
- એક્રોલિન સંયોજનમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે ?GUJCET 2018 Hard
- એનિલિનના નાઇટ્રેશન દ્વારા કઈ નીપજ પ્રાપ્ત થાય છે?GUJCET 2021 Easy